SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયો શિયળ પ્રભાવે રે સહુ સેવા કરે,નવે વાડે રેજોહનિર્મળધરે. ધરે નિર્મળ શિયળ ઉજજવળ તાસ કીતિ ઝળહળે, મનકામના સવિ સિદ્ધિ પામે કષ્ટ-ભય દૂર ટળે; ધન્ય ધન્ય તે જાણે ધરા જે શિયળ ચેપ્યું આદરે, આનંદના તે એધ પામે ઉદય મહાજસ વિસ્તરે. ૧૦ રાત્રિ ભેજનની સઝાય-૧ અવનીતળ વારું વસે છે, કુંડનપુર ઉદાર, શેઠ યશોધન જાણીયે છે, કરે વ્યવસાય અપાર રે, માનવી શત્રિભોજન વાર. ૧ રંભા ઘરણી રૂડી જી રે, પુત્ર સલૂણા રે દેય, હંસકુમર ભાઈ વડે જી રે, લઘુ ભાઈ કેશવ હેય રે; માનવી રાત્રિભેજન વાર. ૨ દેષ અનંતા ઓળખ્યા જી રે, જિમન પડે સંસાર રે મા. | (એ આંકણી) એક દિન રમતાં ભેટીયા છે, સાધુ-શિરોમણિ સૂરિ, ધર્મઘોષ નામે નમી જી, આવી આણંદપુર રે. મા. ૩ સૂરિ ભણે રજનીતણું જી, ભેજન ઇંડે જેહ, તસ સુર નર સેવા કરે છે, લહે મુક્તિ નિસંદેહ રે. મા. ૪ સાંજે રાંધી રાતે જમે જી રે, તે ઉત્કૃષ્ટ રે દેષ; દિવસે રાંધી રાતે જમેજી રે, પાપ તણે બહુ વ રે. મા. ૫ ૧ પૃથ્વીમાં, ૨ સારું, ૩ વ્યાપાર
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy