SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ઝાયો - ૮૭. મુજ ભાઈએ વ્રત ભાંજિયું જી, વિષધર ગ્રહીયો જેણ હું માગું છું તુજ કરે છે, જે જીવાડે એ રે. મા. ૧૭ યક્ષદેવ તિહાં આવી છે, લેઈ માણસનું રૂપ; વમન કરીને છાંડી જ, જાગી ઊઠડ્યો ભૂપ રે. મા. ૧૮ વિભાજન પરિહરિ છે, હુએ સાકેતપુર રાજ; સંયમ લેઈ તમ કરીજી, સાર્યો આતમ-કાજ રે. મા. ૧૯ રાત્રિભેજનની સજઝાય - ૨ પુણ્યસંગે નરભવ લાળે, સાઘો આતમ-કાજ; વિષયારસ જાણે વિષ સરીખે, એમ ભાખે જિનરાજ રે; પ્રાણ રાત્રિભેજન વારે, આગમવાણુ સાચી જાણી, સમકિત ગુણ સહિનાણી રે, પ્રાણી રાત્રિભોજન (એ આંકણી) ૧ અભલ બાવીશમાં રયજન, દોષ કહ્યા પરધાન; તેણે કારણ રાતે મત જમજે, જે હેય હૈડે સાન રે પ્રાણી. ૨. ૨ દાન સ્નાન આયુધ ને ભેજન, એટલાં રાતે ન કીજે; એ કરવાં સૂરજની સાખે, નીતિ વચન સમજી જે રે. પ્રાણી. ર. ૩ ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભેજન ટાણે; તમે તે માનવી નામ ધરાવે, કેમ સંતોષ ન આણે રે. પ્રાણી. રા. ૪ ૧. શસ્ત્ર.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy