SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ ઢાળ પામી ઉદ્યમ-વાદ હવે ઉદ્યમવાદી ભણે એ, એ આરે અસમર્થ તે, સલ પદારથ સાધવા એ, એક ઉદ્યમ સમરથ તે. ૧ ઉદ્યમ કરતાં માનવી એ, શું નવી સીજે કાજ તે? રામે રહેણાયર તરી એ, લીધું લંકા રાજ્ય તે. ૨ જ તરીકે કરમ નિયત તે અનુસરે એ, જેહમાં શક્તિ ન હોય તે; વેઉલ વાઘમુખેર પંખીયા એ, પિયુ પેસતા જેય તે. ૩ વિણ ઉદ્યમ કિમ નીકળે એ, તિલ માંહેથી તેલ તે; ઉદ્યમથી ઊંચી ચઢે એ; જુઓ એકેંદ્રિય વેલ તે. ૪ ઉદ્યમ કરતાં એક સમે એ, જેહ નવિ સીજે કાજ તે; તે ફરી ઉદ્યમથી હવે એ, જે નવિ આવે વાજતે. ૫ ઉદ્યમ કરી ઓર્યા વિના એ, નવિ રંધાયે અન્ન તે; . આવી ન પડે કેલિયો એ, મુખમાં પાખે જતન તે. ૬ કર્મ પુત્ર ઉદ્યમ પિતા એ, ઉદ્યમ કીધાં કર્મ તે; ઉદ્યમથી દરે ટલે એ, જુવે કમને મમ તે. ૭ દેઢપ્રહારી હત્યા કરી એ, કીધાં પાપ અનંત તે; ઉદ્યમથી ષટ્ર માસમાં એ, આપ થયે હરિહંત તે. ૮ ટીપે ટીપે સર ભરે એક કાંકરે કાંકરે પાલ તે; ગિરિ જેહવા ગઢ નીપજે એ, ઉદ્યમ શક્તિ નિહાલ તે. ઉદ્યમથી જલબિંદુઓ એ, કરે પાષાણમાં ઠામ તે; ઉદ્યમથી વિદ્યા ભણે એ, ઉદ્યમે જેડે દામ તા. ૧૦ ૧. સમુદ્ર-રત્નાકર ૨. દેરાસર ઉપર કેરી કાઢેલા વાધના મુખમાં, ૩ યત્ન કર્યા વગર,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy