SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સવનો હાલ થી કર્મ—વાદ (રાગ ચારૂણી મનહર હરજી રે એ દેશી) કાળસ્વભાવ નિયત મતિ કૃડી, કામ કરે તે થાય; કમેં નિરય તિરિય નર સુરગતિ, જીવ ભવાંતરે જાય, ચેતન ચેતીયે રે. ૧ કમ સમે નહીં કેય, ચેતન એ આંકણું. કમે રાજા વસ્યા વનવાસે, સીતા પામે આલ; કમેં લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ચે. ૨ કમેં કૃમી કમેં કુંજર, કમે નર ગુણવત; કમે રેગ શેક દુઃખ પીડિત, જન્મ જાય વિલપંત. ૨. ૩ કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન; કમેં વરને જીવે વેગમાં રે, ખીલા રેપ્યા કાન્ન. ચે. ૪ કમે એક સુખપાલે બેસે, સેવક સેવે પાય; એક હય ગય રથ ચલ્યા ચતુર નર, એક આગળ ઉજાય.૨.૫ ઉદ્યમ અંધતણું પરે, જગ હીંડે હા હું; કર્મ બલી તે લહે સકળ ફળ, સુખ ભર સેજે સૂતે રે. ચે. ૬ ઉંદર એકે કીધે ઉદ્યમ, કરંડિયે કરકેલે; માંહે ઘણાં દિવસને ભૂખે નાગ રહ્ય દુઃખ દેશે રે.ચે. ૭ વિવર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણે દેહ; માર્ગ લઈ વન નાગ પધાર્યા, કમ મર્મ જુઓ એહ. ચે. ૮ ૧. કાણું પાડી.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy