SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ત વર્ના ઢાળ ઠ્ઠી (એ છંડી કીહાં રાખીએ દેશી) એ પાંચે નય વાદ કરતા, શ્રી જિનચરણે આવે; અમિયરસ જિનવાણી સુણીને, આનંદ અંગ ને આવે રે પ્રાણી સમકિત મતિ મન આણેા, નય એકાંત મ તાણેારે પ્રાણી; તે મિથ્યામતિ જાણે રે પ્રાણી સ૦ ૧ એ પાંચે સમુદાય મળ્યા વીણ, કાઈ કાજન સીજે; અંગુલી કરતણી પરે, જે મુજે તે રીજે રે પ્રાણી. સ૦ ૨ આગ્રહ આણી કોઈ એક ને, એહમાં દીજે વડાઈ; પણ સેના મિલી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈ ૨. પ્રા. સ૦ ૩ તંતુ સ્વભાવે પદ્મ ઉપજાવે, કાળક્રમે રે વણાય; ભવિત્ર્યતા હાય તેા નિપજે, નહિ તા વિઘ્ન ઘણાંય રે, પ્રા. સ૦ ૪ તંતુ વાય ઉદ્યમ ભાખ્તાદિક, ભાગ્ય સકલ સહકારી; એમ પાંચે મળી સકલ પદારથ,ઉત્પત્તિ જુએ વિચારી રે, પ્રા. સ૦ ૫ નિયતિવશે હલુ કરમા થઈ ને, નિગેાદ થકી નીકળીયે; પુણ્યે મનુજ ભવાદિક પામી, સદ્દગુરુને જઇ મળીયેા રે, પ્રા. સ૦૬ ભવ સ્થિતિને પરિપાક થયા તવ, પંડિત વીય ઉલ્લુસીયા; ભવ્ય સ્વભાવે શિવગતિ પામી,શિવપુર જઈ ને વસિયો રે, પ્રા,સ૦ ૭ વૃદ્ધમાન જિન એણી પરે વિનયે, શાસન નાયક ગાયો; સંધ સકલ સુખ હોયે જેહથી, સ્યાદ્વાદરસ પાયા રે, પ્રા. સ ૮ કળશ ઈમ ધનાયક મુક્તિદાયક, વીર નિવર સથુછ્યું; સય સત્તર સંવત વનિ લેાચન, વધુ વ ધરી ઘણા.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy