SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ઢાળી ત્રીજી ભવિતવ્યતા–વાદ (કપૂર હોય અતિ ઉજળો એ દેશી) કાળ કીસ્યુ કરે બાપડો, વસ્તુ સ્વભાવ અકજજ; જે નવિ હેયે ભવિતવ્યતાજી, તે કેમ સીઝે કજરારે, પ્રાણી મ કરે મન જાંજાળ, ભાવિભાવ નિહાળ રે પ્રાણી. ૧ જલનિધિ તરે જંગલ ફરેજી, કેડિ જતન કરે કેય અણુભાવી હેવે નહીંછ, ભાવી હોય તે હોય રે. પ્રા. ૨ આંબે મોર વસંતમાં, ડાળે ડાળે કઈ લાખ: કઈ ખર્યા કેઈ ખાખટીજી, કેઈ આધાં કેઈસાબ રે. પ્રા. ૩ બાઉલ જેમ ભવિતવ્યાજી, જિણ જિણ દિશિ ઉજાય; પરવશ મન માણસ તણુંજી, તૃણ જેમ પૂઠે ધાય છે. પ્રા. ૪ નિયતિવશે વિણ ચિંતવ્યું છે, આવી મળે તતકાળ; વરસા સેનું ચિંતવ્યું, નિયતિ કરે વિસરાળ રે. પ્રા. ૫ બમદત્ત ચકીતણુજી, નયણાં હણે ગેવાલ; દેય સહસ્સ જસ દેવતાઇ, દેહતણા રખવાલ રે. પ્રા. ૬ કે કુહો કોયલ કરે છે, કેમ રાખી શકે પ્રાણ આહેડી શર તાકિયેજી, ઉપર ભમે સીંચાણ રે. પ્રા. ૭ આહેડી નાગે ડજી, બાણ લાગે સીંચાણ કેકુહ ઊડી ગયેજી, જુઓ જુઓ નિયતિ પ્રમાણ રે. પ્રા. ૮ શા હણ્યાં સંગ્રામમાંજી, રાને પડ્યા જીવંત મંદિરમાંથી માનવજી, રાખ્યા નહીં રહંત રે. ૯ ૧. નકામો. ર. કાર્ય. ૩. સમુદ્ર. ૪. શિકારી.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy