SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પરિશિષ્ટ-૧ સા॰ સેવા દાન જે દીધ તે, અથ શ્યા સારિયાજી મા.અ. ૧ સા॰ નાવા તારે જે નાથ કે, નિશ્ચય તારકુજી મા.નિ. સા॰ આપ તરે અરહિત કે, અવરાં કમ વાર૩ જી મા.અ. ૨ સા॰ એળગતા દિનરાત કે, કદીક નિવાજી એ જી મા.ક. સા બિરુદ જે ગરીબ નિવાજ કે,સાચ દિવાજીએ જી.મા.સા. ૩ સા॰ ઉપકારી નરપાત્ર, કુપાત્ર ન લેખશેજી. મા. કુ. સા॰ જવું સમ વિષમાધાર, જલદ કેમ દેખÀજી મા.જ. ૪ સા૦ જપ કર્યું કમ એ ઈશ, પડડ્યો જસ લેયશેજી; મા. પ. સા॰ ધરશે ધર્મનુ ધ્યાન તે, જીવણુ જસ દેયશેજી મા. ૫ ૧૬. શ્રી શાંતિનાથ જિનસ્તવન ( કેવલી અચલ કહે વાણી–એ દેશી ) જય જગનાયક, જિનચંદ ! તુજ દરસણુ નયનાનદારી; સુર્ણા સાહિબા શાંતિ જિષ્ણુ દા ! જિન સેાળમા પંચમ ચક્રી, પય પ્રણમે ચેાસઠ શ* રી. સુ૦ ૧ આપ એળગુઆ મન આણે, મળિયા મન માન્યા એ ટાણા રી; સુ અવસર લહી ચતુર ન ચૂકે, નિજદાસ નિરાશ ન મૂકેરી. સુ॰ ૨ ટળે તન-મન તાપ તે મેરા, ચાહી ચરણ ગ્રહ' હું તારા રી. સુ તુજ સંગમથી સુખ પાયા,જાણે ગંગા જલમાં ન્હાયા રી. સુ૦૩ અળગા અરિવંછિત હેાશી, સાહિબ જો સનમુખ જોશી રી સુ પ્રભુમિલવા જેમ ન કરશે, થઇ એકમના ધ્યાન ધરશેરી, સુ૦ ૪
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy