SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન અલિકન આખું સહી સત્ય ભાખું, દાખું છું ધરી નેહ, આપ લીલા ધન ઉમટી, વરસો મુજ મન વચન મેહ. સ. ૪ વિનતડી મુજ સુણીને વેગે, નેહી હે નાથ; કહે જીવણજિનજી મિલ્યા,હવે હર્ષિત હુએ સનાથ.સ. ૫ ૧૪. શ્રી અનંતનાથ જિનસ્તવન (નીરખે નેમિ જિણુંદને અરિહંતાજી-એ દેશી) આજ અમારે આંગણે, સેભાગી રે, સુરતરુ ફલિયે સાર, સાહિબ ગુણરાગી રે; અનંત અનંતા જ્ઞાનને સેટ દીઠે દેવભંડાર. સા. ૧ ઓળંગે ઉંબર ઘણા સેટ તેહને કેતા ઈશ; સા. એકમનો હું તે થકી, સો૦ ચાહું છું બગસીસ. સા. ૨ આપ સરૂપી હાઈ ને, સેબેઠા થઈ બલવાન, સા. મરણ જરા ને જનમના, સેવ ભય ભાગ્યા ભગવાન. સા. ૩ સાચી વિધ સેવા તણી, સે. અવધારી અરિહંત, સા મન મોરથ પૂર, સે. ભક્ત તણા ભગવંત. સા. ૪ કર્મ રહિત કિતારની સેન્ટ આવે શિવ દાતાર; સા. જીવણ જીવવિજય તો આપે પુન્ય અંબાર. સા. ૫ ૧૫. શ્રી ધમનાથ જિનસ્તવન (થે તો મહેલાંરા પોઢણહાર, ડુંગર દેશ ક્યું મારા રાજ-એ દેશી) સાહિબા મારા વિણ સેવીએ દાસ, - તે કહે કુણ તારિયાજીમારા રાજ કહો
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy