SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૩, શ્રી સ’ભવનાથ જિનસ્તવન (મારું મન મેલું રે શ્રી સિદ્ધાચલે રે–એ દેશી ) સુગુ સનેહો સાંભલ વિનતિ રે, સ ંભવ સાહિબ બહુ સુખદાય રે; એલગ કીજે અહાનિશ તાહરી રે, લેખે વાસર લાયક થાય પરિશિષ્ટ-૧ તારક ખિદ એ છે જો તારે રે, રે. સુ. ૧ તારા કરમીને કિરતાર રે; સાચ માનશે। સભવનાથજી રે, સેવે આવી સહુ સંસાર રે. સુ.ર ઉત્તમ કરશેા મુઝને એહવા રે, ગુણના રાગી છુ' ગુણવંત રે; જુગતા જોગ હુએ વળી જાશું રે, સુધા આણ્ણાને અતિ ગુણુ સંત રે. સુ. ૩ એહેવુ જાણી જન એકમના થઈ રે, પ્રેમશુ' પ્રણમા પ્રભુના પાય રે; અંતર દાઝ હાલા૨ે આપથી રે, ખિજમત કરીએ ખરી મહારાય રે. સુ. ૪ આલસ અતિ અલગી ટાળીને રે, ધરિયે ધ્યાન કરી દંઢ ચિત્ત રે; જીવવિજયે જયલચ્છી વરી રે, મળિયા ને મેલુ' સાહેબ ચિત્ત રે. સુ. ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy