SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ તવને ૨. શ્રી અજિતનાથ જિનસ્તવન | (દેશી-વીંછિયાની) અજિત જિનેસર આજથી, મુજ રાખજે રૂડી રીતિ રે લોલ; બાંહ્ય ગ્રહીને બહુ પરે, પ્રભુ પાળજે પૂરણ પ્રીતિ રે લાલ. અ. ૧ કામિત કલ્પતરુ સમે, એ તે મુજ મનમોહન વેલી રે લાલ; અનુકૂળ થઈને આપીએ,. અતિ અનુભવ રસ રંગરેલી રે લાલ. અ. ૨ મનહર મને રથ પૂરજે, એ તે ભક્તતણા ભગવંત રે લોલ; આતુરની ઉતાવળે ખરી, મન કરી પૂરીએ ખાંત રે લાલ. અ. ૩ મુક્તિ મનહર માનિની, વશ તાહરે છે વીતરાગ રે લોલ; આવે છે તે આંગણે, મહારે તે મોટે ભાગે રે લાલ. અ. ૪ સિદ્ધિવધુ સહેજે મળે તું હેજે તારક દેવ રે લાલ, કહે જીવણ જિનતણી, સખરી સઘલાથી સેવ રે લાલ. અ. ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy