SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન, ૧ ૨ ૪. શ્રી અભિનંદન જિનસ્તવન (સાંભલો ચંદ નસરુ રે -એ દેશી) અભિનંદન અરિહંતજી રે લોલ, કાંઈ કરુણ કર ગુણવંત૭ રે લે; સજજન સાચા જે મલે રે લો, તે દૂધ માંહી સાકર ભળે રે લે. કેવલ કમલા જે તાહરે રે , તેણે કારજ સરે માહરે રે ; ભાળતાં ભૂખ ન ભાંજશે રે લે, પિટ પડયાં કાંઈ છાપીએ રે લે. હેજ કરી હલરાવિયાં રે લે, કાંઈ વિધિયે નહિ વિણ ધાવિયાં રે ; ઉત્તમ હુએ ઉપગારને રે લો, તત્ત્વ વહેંચી દિયે તારીને ૨ લે. આતમમાં અજુવાળીએ રે , કાંઈ વાસ તુમારે વાસિયે રે ; કારણ જે કાંઈ લેખ રે લે, તે નેહ નજર ભર દેખ રે લે. સિદ્ધારથા સંવર તણે ૨ લે, કાંઈ કુલ અજુઆલ્યો તે ઘણે રે લે; શાશ્વતી સંપદા સ્વામીથી રે , જીવણ જેસ લહે નામથી રે લે. ૩ ૪ ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy