SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ કરતા. જંબુ॰ ૩ ઘાતી કનેરે નાસે, કેવળ લડે જીનજી ઉચ્છ્વાસે; દેશના દેઈ કેઈ જીવવાળી, આયુ એક શત વર્ષનું પાળી. જબુ॰ ૪ ચાર અઘાતી કમને ટાળી, વરિયા શિવ વધુ જીન લટકાળી; આઠ કરમને નાશે... સાહે, આઠ ગુણે જીનજી વળી મેાહે. જમુ॰ ૫ જન્મ જરા ને મરણ ન. આવે, સુખ અનંતુ ક્ષાયિક ભાવે; ક્રોધને ખાળી કર્મીને ગાળી, એહુને નમતાં નિત્ય દિવાળી, જખુ॰ ૬. ઢાળ ૨ જી (તને ગાકુળ ખેલાવે કાન, ગાવિંદ ગારી રે—એ દેશી ) પાર્શ્વની પ્રતિમા ત્રણ્ય, મહનગારીરે; ભરાવે શ્રાવક જાણુ પ્રભુ સુખકારી રે. ૧ હેમાચાય ગુરૂ રાય, વારે ભરાવેરે; અ ંજનશલાકા થાય, મુહુ શુભ આવે રે. ૨ પ્રતિમા પાટણ માંહે, ભુયરૂ સાહે રે, પધરાવી સ્થાનક ત્યાંહી, શ્રાવક માહે રૃ. ૩ ભુમિ ખણીને એક, તુરક તે લાન્યા રે; પ્રભુ ગાડીપાની એક, લઈ ઘર આન્યા ૨. ૪ ઘરમાં ખાદી ખાડ, માંહે ઘાલી રે; નિત્ય સુવે ઉપર તે મદ, શય્યા વાળી રે. ૫ એક દિન સુપના માંડે, યક્ષ તે આલે રે, હવે તેણે સમે તે તુરક, ઈડું ખાલે રે. ૬ નહી' તર મારીશ મદ, મરડીશ તુજને રે; તે માટે ઘરથી કાટ, હવે તું મુજને રે. ૭ પારકર દેશ વિશેષ, તિહાંથી આવશે ; શેઠ માઘાશા શત પાંચ, ટકા લાવશે રૂ. ૮ પાંચશે ટકા. તેહ, તુજને દેશે રે; આપજે કાઢી એહ, મેઘા લેશે રે. ૯
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy