SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૬ મત કરજે તું વાત, કેઈની પાસે રે; આજથી કેડી કલ્યાણ તાહરે થાશે રે. ૧૦ સુખ સંપત્તિ વળી ભેગ, એહનેને નામે રે, એમ કહીને તે યક્ષ, ગયે નિજ ઠામે રે. ૧૧ બીહીને તે મનમાંહે, આકલે થાય રે શુભ વીર કહે સુણ સંત, આગળ જે થાય રે. ૧૨. ઢાળ ૩ જી. (પરણીની દેશી) પારકર દેશ વિશેષ, મને હર શેહે રે, સુર માંહે જેમ ઇંદ્ર, અધિક રૂપ મેહે રે સુણજે રંગ લાલ, લવિજના રાગ અભંગે લાલ, ભવિજના મન સુવિલાસે લાલ, વિજના, અધિક આણંદે લાલ, ભવિજના. એ આંકણી. તારામાં છમ ચંદ્રબલી મને હાર જે, નરમાંહે જેમ ચક્રી તેજ • ઉદા. સુ. ૧ કાનનમાં જેમ નંદન ગુણ ગંભીર, ગિરિવરમાં જેમ મેરૂ મેહેટ ધીરઘ૦ ઈંધનમાં જેમ ચંદન સમરૂં સાર, વાજીંત્રમાં જેમ ભંભા શબ્દ ઉદાર. સુત્ર ૨. ધાતુમાં સુવર્ણ પુરાણે ગિતા જે, કુંજરમાં અિરાવણ શિયલે સીતા જે સુલ તિમ જંબુમાં સહસ બત્રીશે દેશજો, તેહમા સેહે પારકર દેશ વિશેષજે. સુ. ૩. તિહાં ભુદેશર નામે નયર વિલાસ જે, જેમાં નહીં કેઈ કેઈને વયરી વાલજે, સુ. શેભે જેમાં શ્રેષ્ઠ આવાશ પ્રધાન જે, સંખ્યા તેહની ચૌદશે બાવન જે. સુ. ૪. ભુપતિ રાજ્ય કરે તિહાં -રાયખેંગાર જે, તેતે હે જાતિતણે પરમાર જે; સુનયરી
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy