SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ગોડી પાર્શ્વનાથજીનાં અથવા મેઘાકાજળનાં ઢાળીયાં. દેહા સાનિધ્યકારી ભારતી, પદમાસન સુખદાય; સમરતાં -ગુરૂતા કરે, તેમ સુખ સંપતિ થાય. ૧ મયા કરી માતા હવે, ઘો મુજ વયણ વિલાસ ગુણ ગાઉં જિનરાજના, શ્રી ગોડી સુખવાસ. ૨ અવ્યય પદ તેહને દીયે, જે કરે એને સંગ, મહેમદાવાદી પાર્ધજી, નારંગે નવ રંગ. ૩ પ્રતિમા ત્રણે પાર્શ્વની, પ્રગટી પાટણ માંહે, જીન પ્રતિમા જીનવર જીસી, વદે ભવિ ઉત્સાહ. ૪ ઉત્પત્તિ પ્રતિમાતણી, કહું નમી ગુરૂ સુવિવેક; મોટાના ગુણ ગવાતાં, જગમાં વધે ટેક. ૫. ઢાળ ૧ લી (ગેકુળ મથુરાં રે વાલાએ દેશી.) જંબુદ્વીપે રે ભરતે, કાશી દેશ મનહર વરતે; નયરી વણારસીરે રાજે, અશ્વસેન નરપતિ તિહાં ગાજે. જંબુ, ૧ વામાં રાણુંરે મેહ, ચઉદ સ્વમ સુચિત તે સહે; પાર્થે કુંવરજીરે જાયા, અનુક્રમે યૌવનવય પ્રભુ પાયા. જંબુ૨ પ્રભાવતી કન્યા રે પરણું, સુખ વિલસે જીન સાથે ઘરણું; ત્રીસ વરસ મંદિર સુખ વરતા, દીક્ષા લઈ જન તપ બહુ
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy