________________
૮૩
એલાવે અહું લાડેજી, 1 એમ॰ ૫૧છા મુજ ઘરની પ્રતીમા તુજને આપું, પાસ જીજ્ઞેસર કેરીજી, પાંચસે ટકા જો મુજને આપે, માલન માગું ફૅરીજી ॥ એમ૦ ૫૧૮ા નાણા દેઈ પ્રતીમા લેઈ, થાનક પહુંતા રંગેજી, કેસર ચંદન મૃગમદ ધેાલી, વિધિશું પૂજા કરી ર ંગેજી ! એમ૦ ॥૧૯॥ ગાદી રૂડી રૂની કીધી, તે માંહી પ્રતીમા રાખેજી, અનુક્રમે આવ્યા પારકર માંહે, શ્રી સ ંઘને સુર સાખેજી ! એમ ઘરના ઓચ્છવ દિન દિન અધિકા થાયે, સત્તરભેદ સનાત્રજી ઠામઠામના દરસણુ કરવા, આવે લાક પ્રભાતેજી ! એમ૦ ॥૨૧॥
แ
દુહા
એક દિન દેખે અવધિ શું, પરિકરપુરનેા ભંગ, જતન કરૂ પ્રતિમાતણા, તીરથ અછે અલગ! ૨૨ ૫ સુહણા આપે શેઠને, થલ અટવિ ઉજ્જાડ, મહિમા થાસે અતિ ઘણી, પ્રતિમા તિહાં પહોંચાડ ારા કુશલ ખેમ તીડાં છે, તુજને મુજને જાણુ, શકા છેાડી કામ કરી, કરતા મકરીશ કાણુ ારકા
હાલ
પાસ મનારથ પુરા કરે, વાહણ એક વૃષભ જોતરે, પારકરથી પરિયાણા કરે એક થલ ચઢી બીજો ઉતરે, રા ખારે કાસ આવ્યા જેટલે, પ્રતિમા નવી ચાલે તેતલૈ, ગેડી મનહુ વિમાસણ થઈ, પાસ ભુવન મંડાવું સહી ॥૨૬॥ આ વિકમ કરૂં પ્રયાણુ, કટકા કેઈ ન દિસે પાદ્વાણ, દેવલ પાસ જીનેશ્વરતણેા, મડાવું કિમ ગરથૈ વિણા ઘરણા