SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નહિં આપીશ તેં મારીશ મુરડીશ, મેર બંધ બંધાસજી, પુત્ર કલગ ઘનહય હાથી તુજ, લરછી ઘણી ઘર જાણ્યેજ ગુણહિં. ૮ મારગ પહિલે તુઝને મિસ્ય, સારવાહ જે ગઠીજી; નીલવટ ટીલે ચોખા ચોડ્યા, વસ્તુ બહૈ તણું પિઠીજી છે ગુણહિં મનસું બીહને તુરકડે, માને વચન પ્રમાણુ બીબીને સુહણાતણે, સંભાવે સહિ નાણું ૧લા બીબી બેલે તરકને, બડા દૈવ હય કેય; અબ સતાબ પરગટ કરે, નહીંતર મારે સાય, ૧૧ાા પાછલી રાત પઢીએ, પહેલી બાંધે પાજ, સુપના માંહે શેઠને, સંભલાવે જક્ષરાજ રા દ્વાલ એમ કહી જક્ષ આ રાતે, સારવાહને સુહણે છે, પાસ તણું પ્રતીમા તું લેજે, લેતે શીર મત ધૂણેજી. છે એમ પાયા પાંચસે ટકા તેહને આપજે, અધિકેમ આપીશ વારૂજી, જતન કરી પહુંચાડે થાનિક, પ્રતીમાં ગુણ સંભાજી ને એમ૧૪મા તુજને હસી બહુ ફલ દાયક, ભાઈ ગઠીતું સુણજે, પૂછશ પ્રણમીસ તેહના પાયા, પ્રહ ઉઠીને થુણજે જી. એમ. પ૨પા સુહણે દઈને સુર ચાલે, આપને થાનક પહુંતેજી, પાટણ માંહે સારવાહ, હિંડે, તુરકને જેતેજી છે એમ૧૬ તુરકે જાતા દીઠે ગોઠી, ચોખા તિલક નિલાડેજી સકેત પહતે સાચે જાણ;
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy