________________
જલ વિણ શ્રી સંઘ રહસ્ય કિહાં, સિલાવટે કિમ આવે ઈહિ, ચિંતાતુર થયે નિંદ્રા લહે, જક્ષરાજ આવીને કહ છે ૨૮ છે ગર્લ્ડલી ઉપર નાણે જીહાં, ગરથ ઘણે જાણજે તીહાં, સ્વસ્તિક સોપારીને ઠાણ, પાટણ તણું ઉલટ રચે ખાણિ રક્ષા શ્રી ફલ સજલ તિહાં કિલ જુઓ, અમૃત જલની સરસિ કુ, ખારા કુવા તણે ઈદ સૈનાંણ, ભૂમિ પડ્યો છે. નીલે છાણ ૩૦ મિલાવટે સિદેહી વસે, કેઢ પરાભવીએ કિસ મિસ, તિહાં થકી તું ઈહાં આણ જે, સત્ય વચન મારે જાણજે ૩૧ાા ગોઠીને મન થીર થાપીએ, સિલાવટને સુહણે દિયે, રેગ ગમાર્કને પુરૂં આસ, પાસતણે મંડે આવાસ ૩રા સુપન માંહે મા તે વેણ હેમ વરણ દેખાડ્યો નેણ, ગોઠી મનહ મનેરથ હુઆ, સિલાવટને ગયા તેડવા. ૩૩ સિલાવટ આવૈ સૂરમે, અમે ખીર ખાંડ છૂત ચુરમે, ઘડે ઘાટ કરે કેરણી, લગન ભલે પાયા રેયણિ. ૩૪ થંભ થંભ કીધી પુતલી, નાટક કૌતક કરતી રલી, રંગ મંડપ રળિયામણે રસ, જેમાં માનવને મન વસ ૩પા નીપા પૂરે પ્રાસાદ, સ્વર્ગ સમે, મંડે આવાસ, દિવસ વિચારી ઈન્દો ઘડયો, તતખિણ દેવલ ઉપર ચઢયો ૩દા શુભ લગન શુભ વેલાવાશ, પબ્લાસણ બેઠા શ્રી પાસ, મહિમા મેટી મેરૂ સમાન, એકલ મિલ વગડે રહેવાન. ૩ વાત પુરાણી મેં સાંભલી, તવનમાંહિ સુધી સાંકલી, ગઠી તણું ગતરીયા અ છે, યાત્રા કરીને પરને પુછે ૩૮