SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ આવી વધામણી તેણે સમે લલના, લાલહેા સ્વામી ભરાણા ભંડાર ॥ ॰ i વિસ્મિત રાય થયા તદા લલના, લાલડા હિયરે હુષ અપાર ! વ્રત॰ ॥ ૬ ॥ ા ઢાલ ૭ ।। સાહેબજી શ્રી વિમલાચલ ભેટિયે હ લાલ-એ દેશી ! સાહેબજી શેઠ અમર પ્રગટ થયા હૈા લાલ, લાખે રાયને એમ !! સા ી તું નવ મુજને આળખા હૈા લાલ, હું આવ્યે તુજ પ્રેમ ॥ ૧ ॥ સાહેબજી પવ તિથિ ઈમ પાળીએ હા લાલ, સાહેખજી શ્રેષ્ઠી સુરહું જાણુજા હાલાલ ! તુજ પ્રતિમાધન આજ ! સા॰ || શેઠ સાંનિધ્ય કરવા વલી હા લાલ, કીધું મેં સિવ કાજ ! સા૦ ૫ ૫૦ ॥ ૨ ॥ સાહેબજી ધમ ઉદ્યમ કરે જે સદા હૈા લાલ, જાવું છું સુણી વાત ! સા૦ ॥ તૈલિક હાલિક રાયને હા લાલ, પ્રતિ મેધન અવદાત ! સા૦ ૫ પવ॥૩॥ તિહાં જઈ પૂર્વભવ તણા હા લાલ, રૂપ દેખાવે તાસ । સા૦ ॥ દેખીને તે પામીયા હૈ। લાલ, જાતિ સ્મરણુ ખાસ ૫--સા૦ ૫ ૫ ॥ ૪ ॥
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy