SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ u ઢાલ ૬ ।। હરણી જવ ચરે લલનાએ દેશી ॥ ભૂપતિ ચમકયો ચિત્તમાં લલના, લાલડા, દેખી એ અવઢાત વ્રત ઈમ પાલીયે લલના ખેદ લહી ખામે ઘણુ લલના, લાલહેા પ્રશ્ન પુછે સુખ શાત વ્રત ઈમ પાલીયે લલના ! ૧ k કહેા શેઠ એ કેમ નીપન્યુ' લલના, લાલહેા, તુજ ઘર ધન કમ હાય ! ૨૦ u શેઠ કહે જાણું નહી લલના લાલડા, કણી પરે એ મુજ થાય ॥ ત્ર૦ | ૨ || પણ મુજ પ ને દિહાડલે લલના, લાલહેા લાભ અચિંત્યા થાય ! ત્ર॰ k પદ્મિને વ્રત પાલીયું લલના, લાલડા તે પુન્યના મહિમાય !! ૨૦ ॥ ૩ ॥ પવ મહિમા ઈમ સાંભલી લલના, લાલડા ભૂપતિને તતૂકાલ || ત્ર॰ t જાતિ સ્મરણ ઉપન્યુ લલના, લાલહેા નિજભવ દ્વીા રસાલ । ત્ર॰ ॥ ૪ ॥ થૈાખીને ભવ સાંભર્યાં લલના, લાલહેા પાલ્યુ જે વ્રત સાર ! ત્ર૦ ॥ જાવ જીવ નૃપ આદરે લલના, લાલડા ષટ પી. વ્રત ધાર ! વ્રત॰ ॥ ૫ ॥ ।
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy