SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તે બેઉ શ્રાવક થયા છે લાલ, પાલે નિત ષટ પર્વ સાટ છે. ત્રણે તે નર રાયને હું લાલ, સહાય કરે તે સુપર્વ છે. સારા છે પર્વ છે ૫ છે નિજ નિજ દેશ નીવારતા હે લાલ, મારી વ્યસન સવિ જેહપાસાએ ચિત્ય કરાવે તેવા હે લાલ, પ્રતિમા ભરાવે તેહ છે સારા છે પર્વ છે. ૬ સંઘ ચલાવે સામટા હે લાલ, સ્વામીવચ્છલ ભલી ભાતે સાળા પર્વદિને નિજ નગરમાં હો લાલ, - પડહ અમારી વિખ્યાત છે સારા છે પર્વ છે ૭ છે પર્વ તીથિ સહુ પાલતા હે લાલ, રાજા પ્રજા બહુ ધર્મ છે સારા છે ઈતિ છે ઇતિ ઉપદ્રવ સહુ ટાલે હે લાલ, નહિ નિજ પરચક ભર્મ છે સાવ છે પર્વ છે ૮ છે ધર્મથી સુર સાનિધ્ય કરે છે લાલ, ધર્મ પાલી પાસે રાજ ! સાર છે કોઈ સદ્દગુરૂ સંજોગથી હે લાલ, .* થયા ત્રણે ઋષિ રાજ સાહેબજી છે સારા છે પર્વ છે ૯૯ છે છે ઢાલ ૮ છે ટુંક અને ટેડા વિચરે રેએ દેશી છે ત્રણે નરપતિ આદરે ચે ચારિત્ર ભાર સંજમ રંગ લાગ્યોરે તપ તપતા અતિ આકરારે, પાલે નિરતિચાર છે સંયમ છે ૧ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy