SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સાંભલી તે સહુ કુટુંખળું, પાલે વ્રત નીરમાય । બીજ પ્રમુખ આરાધે, સવિશેષે સુખદાય । ગ્રાહક પણ બહુ આવે, અથે, થાવે લાભ અપાર । વિશ્વાસી મહુ લાકથી, થયા કાટી સીરદાર ॥ ૩ ॥ નિજકુલ શૈાષક વાણીઆ, જાશે! આ જગત પ્રસિદ્ધ । તિણે જઈ રાયને વાણીએ, ઇજ઼ી પર ચુગલી કીધ । અંણે કેાટી નિધાન લાધેા, તે સ્વામીના હાય ! નરપતિ પુછે શેઠને, વાત કહા સહુ કાય ॥ ૪ ॥ શેઠે મ્હે સુણા નરપતિ, મહારે છે પચ્ચખાણુ । સ્થૂળ મૃષાવાદને વલી, સ્થૂલ અદત્તાદાન । ગુરૂપાસે વ્રત આદર્યું, તે પાલુ. નીરમાય । પિશુન વણીક કહે સ્વામીએ, ધમ તારો થાય ॥ ૫ ॥ તસ વચને કરી તેહના, દ્રવ્ય તણેા અપહાર । કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજદ્વાર । રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કષ્ટ । પણ આજ પંચમી તિથિ તિળું, લાલ હાય કોઈ લઇ ૫ ૬ ૫ પ્રાત:સમે નૃપ દેખે, ખાલી નિજ ભંડાર । શેઠ ઘર મણિ રત્ન સુવણું, ભર્યાં શ્રી શ્રીકાર । આવી વધામણી રાયને, તે બિહુની સમકાળ – L શેઠ તેડી કહે નરપતિ, વાત સુણેા ઈચ્છુ તાલ ॥ ૭ દ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy