SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ દેશ દેશ ઉપગારીઆ હૈ। લાલ, સમુદાય સિદ્ધિ લહૂંતરે ૫ વા॰ ! તીન સમૂહે નેહ ઉપજે હા લાલ ડા બિન્દુ બિન્દુ સરહુ તરે ૫ વા॰ ॥ જ૦ ૫ ૩ ૫ ત્રણ ભુવનના ચાગથી હા લાલ, પૂરણ લેાક કહેવાયરે ! વા૦ ॥ કેમ તે એમાં થાપીયે હા લાલ, એક સિક્રે તૃપ્તિ ન થાયરે ! વા॰ !! જ૦ ૫ ૪ ૫ જ્ઞાન સમક્તિ ધારી વહે હૈ। લાલ, સયમ રથ સુવિશાલરેવાના એસી જિનપંથે ચચા હૈ। લાલ, થાશે તે પરમ નિહાલરે ! વા૦ ૫ જ॰ ॥ ૫ ॥ નિજ નિજ પઢ પ્રાપ્તિ સુધી હા લાલ, જ્ઞાનાચારાદ્રિક સેવરે ાવાના ઈમ શુભ પરિણામે કરી હા લાલ, વેગે હાય શિવવેદરે ! વા॰ ! જ॰ ॥ ૬ ॥ ઈંસણુ જ્ઞાનમાં ભેવી હેા લાલ, જ્ઞાન ક્રિયાયે કહ્રી સિદ્ધરે ! વા૦ ॥ પશુ અધા નર દ ભલે હૈા લાલ, મનહુ મનારથ કીધારે ! વા૦ ! જ૦ | ૭ || જેટલા વચન વિચાર છે હૈા લાલ, તેટલા નયના વાદરે ! વા૦ ॥ સહુ અંતર પ્રીતિ કરે હા લાલ, · સુણી વીરના વચન જે સ્વાદરે ! વા૦ ! જ૦ | ૮ | ॥ ઢાલ ૮ | રાગ ધન્યાશ્રી ! શ્રીમહાવીરજીના ગુણ ગાવા, સંશય મનના મિટાવેર 1 મુક્તાલના થાલ ભરીને, પ્રભુજીના જ્ઞાન વધાવારે ॥ શ્રી૰ ॥૧॥ แ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy