SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ આ સમયે શ્રુતજ્ઞાની મેટા, શુદ્ધ સ્વરૂપ સમજાવે રે જ્ઞાનીને જે વિનય સેવે, તે અતિચાર ન થાવેરે છે શ્રી છે ૨ આવશ્યકાદિક ગ્રંથ અનુસરે, રચના કરી અને હારરે હિનાધિક નિજબુદ્ધિ કહેવાય, તે શ્રતધર સુધારીરે છે શ્રી ૩ મુનિ કર સિદ્ધિ ચંદ્રજી વરસે, (૧૨૮૧) આઠમ શુદી ભલે ભારે ત્રણસે ત્રીસ કલ્યાણક એ દિન, ત્રીસ વીસીના થાવેરે પશ્રીના પહેલા પાંચ આણંદ નમિ નેમિ, સુરત પાસ સુપાસરે દશ જિનનાં અગીયાર કલ્યાણક, એ દિવસે થયા ખાસરે છે શ્રીટ છે ૫ છે અડસિદ્ધિ બુદ્ધિ દાયક એ દીન, સ્તવન રચ્યું પ્રમાણ રે ભણસે ગુણશે જેહ સાંભલશે, તસ ઘર કેડિ કલ્યાણરે શ્રી માદા છે કલશ ઈમ વીર જિનવર પ્રમુખ કેર, અઢી લાખ ઉદાર એ, જિનબિંબ સ્થાપી સુજસ લીધે દાનસૂરી સુખકાર એ છે તસ પાટ પરંપર તપાગચ્છ, સૌભાગ્યસૂરી ગણધાર એ, તાસ શિષ્ય લક્ષ્મીસૂરિ પભણે સંઘને યજયકાર એ છે ૧ ॥ अथ श्री दान शीयल तप भावनुं चोढालीयुं । દુહા છે પ્રથમ જિણેસર પાય નમી, પામી સુગુરૂ પ્રસાદ દાન શીયલ તપ ભાવના, બોલીશ હું સંવાદ છે ૧ છે વીર જિણંદ સમેસર્યા, રાજગ્રહી ઉદ્યાન, સમવસરણ દેવે રચ્યું, બેઠાશ્રીદ્ધમાન ! ૨
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy