SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અકિયાવાદી દશાચૂર્ણમાં, કૃષ્ણપખીએ જીવ નયમાંજા ક્રિયાવાદી શુકલ પખીએ, જિન ઉપદેશે મહિમાજ આદર ૬ ચોગ વ્યાપાર નહી જે સિદ્ધને, તે કિરિયા કિમ વ્યાપજી ! સઘલા નરનું સાર સંયમ છે, જીન ગણધર કહ્યું આપેજ છે આદર છે ૭ ખર જિમ ચંદન ભાર વહે બહુ, તસ ફલ ભંગ ન થાવેજી દીપક સહસ કર્યો પણ અંધથી, કુણુ કારજ સહાજી - આદર છે ૮ ૫ દશાર્ણભદ્રને નમીઆ સુરપતિ, જે કિરિયાએ ગુણવતાજી મુજ અવદાત અનેક છે જગમાં, ધારે ભવિ જયવંતાજી છે આ૦ છે ૯ છે ઢાલ ૭ છે કેઈલ પર્વત ધુધરે એ દેશી છે એમ નિજ નિજ મત થપતા હો લાલ, આવ્યા જિણેસર પાસરે વાલેસર છે કરૂણાકારક ઉપદિશે હે લાલ છે અનુપમ વચન વીલાસરે છે વાલેસર છે જયે જ જિનવર જયગુરૂ હો લાલ છે જેહથી મીટે ભવ પાસરે છે વાટ છે ૧ છે એ આંકણી છે દંસણ સહિત જ્ઞાની કહ્યા હે લાલ, દેશવિરાધક સાચરે છે વાટ ! જ્ઞાન રહિત કિરિયા કરે છે લાલ, તે પણ વિરાધક વાચવા છે જ૦ | ૨
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy