SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ક્ષેમત અઢારમા વંદે, ભાવી વીસી ભાવે શ્રી નિરવાણુ ચોથા જિનવર, હૃદયકમલમાં લારે ભવિકા છે એહવાઇ છે જ છઠ્ઠા રવીરાજ સાતમા, પ્રમથનાથ પ્રણમી છે ચિદાનંદઘન સુજસ મહદય, લીલા લછિ લીજે રે ભવિકા છે એહવા છે ૫ છે ઢાલ અગીયારમી. છે કરપટ કુલીરે લુછણ છે એ દેશી છે પશ્ચિમ અરાવતું ભલે, ધાતકી ખડે અતિત કે જેવીસરે પૂરૂરવા, ચોથા જિન સુપ્રતિત કે જે ૧ છે જિનવર નામ સેહામણું, ઘડીય ન મેલ્યું જાય કે રાત દિવસ મુઝ સાંભરે, સંભારે સુખ થાય કે જે જિન ૨ શ્રી અવબોધ છઠ્ઠા નમું, સાતમા શ્રી વિકમેંદ્ર કે ચોવીસી વર્તમાનના, હવે સંભારૂ જિતેંદ્ર કે | જિન છે ૩ છે એકવીસમા શ્રી સુશાંતજી, ઓગણીસમા હર નામકે શ્રી નંદીકેશ અઢારમા, હે તાસ પ્રણામ કે જિન છે ૪ ભાવિ વીશી સંભારીયે, ચોથા શ્રી મહામૃગેંદ્ર કે | છઠ્ઠા અસોચિત વંદીયે, સાતમા શ્રી ધર્મેન્દ્ર કે જિન ૫ મન લાગું જસ જેહસું, ન સરે તેહ વિણ તાસ કે તિણે મુઝ મન જિન ગુણ સ્થણિ, પામી સુજસ વિલાસ કે જિન છે ૬ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy