SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ વર્તમાન ચોવીસીયે છે, એકવીસમા ક્ષેમંત સંતોષિત ઓગણીસમાજ, અઢારમા કામનાથ સંત છે મહેદય સુંદર જિ૦ | ૩ | ભાવિ વીસી વંદીએજી, ચેથા શ્રી મુનિનાથ ચંદ્રદાહ છઠ્ઠા નમુંજી, ભવ દવ નીરદ પાથ છે | મહોદય સુંદર જિ ૪ શિલાદિત્ય જિન સાતમા, જન મન મેહન વેલા સુખ જશ લીલા પામીયેંજી, જશ નામે રંગરેલ છે મહેદય સુંદર જિ૦ | ૫ છે ઢાલ દશમી છે ભવિકા સિદ્ધ ચક પદ વંદે, એ દેશી ! પુખ્ખર અધે પૂરવ ઐરવતે, અતીત ગ્રેવીસી સંભારું , શ્રી અષ્ટહીક ચેથા વંદી, ભવ વન ભ્રમણ નિવારૂર ૧ ભવિકા , એહવા જિનવર ધ્યાવે છે. ગુણવ તના ગુણ ગારે ભવિકા છે એવા વણિક નામ છઠ્ઠા જિન નમી, શુદ્ધ ધર્મ વ્યવહારિn ઊદયનાથ સાતમા સંભાર, ત્રણ્યભુવન ઊપગારી રે ! ભવિકા છે એહવા છે ૨ વર્તમાન ચોવીસી વંદુ, એકવીસમા તમોકંદ ! સાયકાલ ઓગણીસમાં સમરે, જન મન નયણાનંદરે ભવિકા એહવા છે ૩
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy