SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ઢાલ બારમી. પુખ્ખર પશ્ચિમ ઐરાવતે હવે, અતિત વીશી વખાણુજા અધવૃંદ થા જિન નમીયે, છઠ્ઠા કુટીલક જાણું છે સાતમા શ્રી વમાન જિનેશ્વર, વીસી વર્તમાનજી એકવીસમા શ્રી નંદીકેસ જિન, તે સમરું સુભ ધ્યાનજી ૧ ઓગણીસમા શ્રી ધરમચંદ્ર જિન, અઢારમા શ્રી વિવેકેજી ! હવે અનાગત વીસીમાં, સંભારું શુભ ટેકેજ છે શ્રી કલાપક ચોથા જિન છઠ્ઠા, શ્રી વિશે પ્રણમીજે ! સાતમા શ્રી આરણ્ય જિન ધ્યાતાં, જન્મને લાહે લીજે પારા શ્રી વિજયપ્રભ સુરીશ્વર રાજે, દિન દિન અધિક જગીસ ખંભનયરમાં રહી ચેમાસો, સંવત સત્તર બત્રીસે છે દેસે કલ્યાણકનું ગુણણું, ઈમ મેં પૂરણ કીધુંજી દુઃખ ચુરણ દીવાલી દીવસૅ, મનવંછિત ફલ લીધું છે . ૩ શ્રી કલ્યાણવિજય વાચક, વાદી મતગજ સિંહજી તાસ શિષ્ય શ્રી લાસવિજય બુધ, પંડિત માંહિ લિહાજી છે તાસ શિષ્ય શ્રી જિતવિજય બુધ, શ્રી નયનવિજય સૌભાગીજી વાચક જશવિજયે તસ શિર્ષે થુઆ જિન વડભાગીજી છે ૪ એ ગણુણો જે કંઠે કરશે, તે શિવરમણી વરશે ! તરસે ભવ હરસે સવિ પાતિક, નિજ આતમ ઊધરસે છે બાર ઢાલ જે નિત સમરસે, ઊચિત કાજ આચરસેજી સુકૃત સહોદય સુજસ મહોદય, લીલા તે આદરસે છે છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy