SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] વિનય વહેત; ભવિક છે ૭ વિજય દેવ ગુરૂ પાટવી, શ્રી વિજયસિંહ સૂરદ, શિષ્ય ઉદય વાચક ભણેજી, વિનય સયલ સુખકંદ, ભવિકo | ૮ છે પંદરમાં અધ્યયનની સઝાય. સુધા સાધુ જીરે તમે નિયાણું નિવારે, નિયાણું કરીને તુ મે તપ સંજમ કયાં હારે. સુ છે ૧પંદરમા અધ્યયને પ્રગટ વીર વદે એમ વાણી, સંજમ માંહિ મ ધરે શંસય; ખરા તો ગુણ ખાણી. સુo ૨ | જંત્ર મંત્રના ભામા છેડે, છોડે રાગને રેષ; પરિસહ પગ પાછા મ ધરો, દુર કરો સવી દોષ. સુ છે ૩ છે પરીચય ગૃહસ્થ તણે પરિ હરીએ અરસ નીરસ લ્ય આહાર, પૂજાદિકમાં વછે કયારે, એ ઉત્તમ આચાર. સુ છે કે છે એણી પેરે સાધુ આચારે, જે ચારિત્રી ચાલે; ખરી કિષાને ખપ કરે તે, મુઢિપુરીમાં મહાલે. સુ છે પ સુમતે સુમતા ગુપ્ત ગુપ્તા, સતાવીશ ગુણ ધાર, ઉદય રત્ન કહે એને મારો, નિત્ય હેજે નમસ્કાર. સુ છે ૬ છે આત્માને ઉપદેશ સઝાય. યામે વાસબે, અરે મગન ભયા મે વાસી, કાયારૂપ મેવાસ બને છે, માયા જ્યે મેવાસી, સાહેબકી શીર આણ ન માને, આખર કયા લે જાશી સામે. ૧ છે ખાઈ અતિ દુગધ ખજાના, કેટએ બહોતેર કેઠા. વણસી જતાં વાર ન લાગે, જેસા જલ પંપિટા. યામે ! ૨ નવ દરવાજા વહે નિરંતર, દુઃખદાઈ દુર્ગધા, કયા ઉમે તલીન લયા હૈ, રે રે તમ અધા. જામે. છે૩ ઇિનમે છટા
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy