SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧૬] ૪ કામધેનું ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમેં આણો, ઈહ ભવ પર ભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ જાણે રે. સારા છે પ સિજજભવ સૂરિયે રચીયાં, દશ અધ્યયન રસાલાં રે, મનક પુત્ર હેતે તે ભણતા, લહિયે મંગળ માળા રે. સારા છે ૬શ્રી વિજય પ્રભસૂરિને રાજ, બુધ લાભ વિજયને શિર્વે રે, વૃદ્ધિ વિજય વિબુધ આચાર એ, ગાયો સકલ જગીશે રે. સાવ છે ૯ શ્રી ઉદયવિજયજી કૃત. ઉત્તરાધ્યયનની સક્ઝાય.. શ્રી નેમિસર જીનતણુંછે.—એ દેશી પયવણ દેવી ચિત્ત ધરીછ, વિનય વખાણીશ સાર, જંબુને પૂછેય કહ્યો છે. શ્રી સોહમ ગણધાર; ભવિક જન વિનય વહે સુખકાર. એ આંકણી ૧ છે પહિલે અધ્યયને કહ્યોછ, ઉત્તરાધ્યયન મઝાર, સઘળા ગુણમાં મૂલગેજી, જે જનશાસન સાર; ભાવિક છે ૨ નાણ વિનયથી પામીયેજી, નાણે દરિશણ શુદ્ધ, ચારિત્ર દરિસણથી હુવેજી, ચારિત્રથી પુણ્ય સિદ્ધ; ભવિકo | ૩ | ગુરૂની આણા સદા ધરેજી, જાણે ગુરૂને ભાવ, વિનયવંત ગુણ રાગી , તે મુનિ સરળ સ્વભાવ; ભવિક છે ૪ કણનું કુંડું પરહરિજી, વિષ્કા શું માણે રાગ, ગુરૂ દ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમા લાગ; ભવિક છે ૫ | કેહ્યા કાનની કુતરી છે, ઠામ ન પામે રે જેમ, શીલ હીણ અકહ્યાગરાજી, આદર ન લહે તેમ; ભાવિક છે દ ચંદ તણે પરે ઉજલીજી, કીરતિ તેહ લહંત, વિષય કષાય છતી કરી છે, જે નર
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy