________________
[ ૨૧૯ ]
નિમે મોટા, છિ'નમે છેહ દિયાસી, જબ જમરેકી નજર લગેગી, તખ છિ’નમે ઉડ જાસી. ચામે ॥૪॥ મુલક મુલકકી મલી લેાકાઇ, મહાત કરે ફરીયાદ્રિ, પણ મુજરા માને નહી પાપી, અતિ છાકા ઉનમાદિ. યામે ॥ ૫॥ સારા મુલક મેલા સંતાપી, કામ કિરાડી કાટા, લાભ તલાટી લેાચા વાળે, તેા કેમ નાવે ટાટા, યામે ॥ ૬॥ ઉદયરત્ન કહે આતમ મેરા, મેવાસીપણુ* મેલા, ભગવ'તને ભેટા ભલી ભાતે, મુગ્નિપુરીમાં ખેલા. યામે
છ
પંચમ અકામાધ્યયન સજ્ઝાય. સકલ મનેારથ પૂવે, એ દેશી
પચમ અધ્યયને કહે એ, પંચમ ગણધર નિયજીએ સદહુએ, જખુ સ્વામિ તે સહીએ. ॥ ૧ ॥ મરણુ સકામ અકામ એ; મૂરખ મરણ અકામ એ, સકામ એ બીજું જાણુ પણા થકી એ. ॥ ૨ ॥ પ્રથમ અનતી વાર એ, જીવ લહે નિરધાર એ, સાર એ, બીજી પુન્ય કાઇક લહે એ. ।। ૩ ।। ઇતુ પરલેાક ન સદ હું, જે ભાવે તે સુખ કહે; વિ રહે તત્વ તણી મન વાસના એ. ૫ ૪ ! પાંચે. આશ્રવ આદ, વિવિધ પરે માયા કરે, વિતરે, તે અજ્ઞાની જીવડા એ. ।। ૫ !! સામાયિક સહ કરે, સાધુ તણા ગુણ અનુસરે; નિસ્તરે, તે પ્રાણી નાણી સહીએ. ॥ ૬ ॥ ગુણ અવગુણ એમ જાણીયે, ગુણ ધરી એ ગુણ ખાણીએ; વાણી એ, વિજયસિંહ ગુરૂ શિષ્યને એ. । ૭ ।