SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દાઠા ૨૪ સં. ૧૯૪૯ લીંબડી, ૨૫-૨૬-૨૭ સં. ૧૯૫૦ ૧પ૧–પર અમદાવાદ, ૨૪ સં. ૧૯૫૩ વીજાપુર, ૨૯ સં. ૧૯૫૪ ડીસા, ૩૦ સં. ૧૯૫૫ વાવ, ૩૧ સં. ૧૯૫૬ સુઈ ગામ, ૩૨ મું સં. ૧૯૫૭ માં રાધનપુર, ૩૩ સં. ૧૫૮ ડીસા, ૩૪ સં. ૧૯૫૯ ભાભેર, ૩૫ સં. ૧૯૬૦ સાંતલપુર ૩૬ સ. ૧૯૬૧ આડિસર, ૩૭ સં. ૧૯૬ર લાકડીયા, ૩૮.સં. ૧૯૬૩ અંજાર, ૩૯ સં. ૧૯૬૪ રાયણ ૪. સં. ૧૯૬૫ માંડવી, ૪૧ સં. ૧૯૬૬ ભૂજનગર, ૪૨ સં. ૧૯૬૭ આણંદપુર (વાંઢીયા ) ૪૩ સં. ૧૯૬૮ બિદડા, ૪૪ સં. ૧૯૬૯ મુંબ, ૪૫-૪૬-૪૭-૪૮-૪૯ સં. ૧૯૭૦-૭૧-૭૨–૭૩ ૭૪ ફતેહગઢ, ૫૦-૫૫ પર –૫૩–૫૪ સં. ૧૯૭૫ થી ૬–૭૭ ૭૮-૧૯ પલાંસવા ગામે ચોમાસા થયા. ગુરૂવય જિતવિજયજી હસ્તે થયેલ શુભ કાર્યાવલી.” ચતુર્થ વ્રત ઉશ્ચરાવ્યા––પલાંસવાના ચોમાસાવાળા બેન અંદરબાઇ ” તે શેઠ મોતીચંદ માનશંગના કુમારિકારત્ન, તથા ૬ બેન ગંગાબાઈ ” તે શેઠ કસ્તુરચંદ હખચંદના કુમારીકા રત્ન, એ બંનેએ પંદર વર્ષની ઉમ્મરે કુંવારાપણામાં એવું વ્રત ઉચ. દરિયા હેમચંદ ખેતશી બારવ્રત ઉચર્યા બાદ ચોથું વ્રત ઉચય. તેટલા સમયમાં આજુ બાજુના ઘણા ભાઈએ બાઈઓએ ચેથા વતના નિયય લીધા. અને કેટલાકે ઉચર્યા. બાદ રાધનપુરમાં પણ કેટલાક ભાઈઓ તથા બાઈઓએ ચતુર્થત્રત અંગિકાર કર્યા અને આડિરમાં આઠ જણાએ ચોથુંવત ધારણ કર્યું. ફતેહગઢમા ચૌદ જણાએ ત્રોચ્ચારણ કર્યું. દિક્ષા આપણ” રાધનપુરને માસા વેળા રા. પુનાજીને તથા નંદુબાઈને દિક્ષા આપીને “પુણ્યવિજયજી અને નિધાનશ્રીજી” નામ રાખ્યા. પલાંસવાના રહીશ ચંદુરા હરદાસને દિક્ષા આપી હીરવિજયજી” નામ રાખવામાં આવ્યું.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy