SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પોતે જુદા નજ પડયા, અને અંતસમય સુધી સેવા બજાવી ફરજ અદા કરી હતી. 6 ગુરૂશ્રી પદ્મવિજયના સ્વર્ગવાસ. ; પલાસવામાં શ્રી પદ્મવિજયજી મહારાજની માંદગી વૃદ્ધિ પામતી ગઈ, શ્રી જિતવિજયજી મહારાજે તથા સંધે ઘણા ઈલાજ લીધા; પણ ટાંકી નજ લાગી, ગુરૂનું ધ્યાન એક સરખુ સિદ્ધ પરમાત્મામાં જોડાઈ રહે તેવી બહુ સભાળ ભરી કાળજી જિતવિજયજી મહારાજે રાખી હતી. છેલ્લે અતસમયની ક્રિયા કરાવવામાં આવતાં ‘ સ’વત્ ૧૯૭૮ ના વૈશાખ શુકલ એકાદશીના ચડતે પ્રહરે શ્રી પદ્મવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. શિષ્ય તથા સંધને ભારે શાક સાગરમાં નાંખ્યાં, ગુરૂવરના દેહને અગ્નિ સસ્કાર માટે એક ઉત્તમ શિખીકા ( પાલખી-માંડવી. ) બનાવીને તેમાં મૃત દેહને બિરાજમાન કર્યું. રૂપાનાણું, ત્રાંબાનાણું, અને ફ્ળાથી ભરપુર તાંદુળ-ચેાખા ઉછાળવામાં આવ્યા હતાં. જય જય નંદા અને જય જય ભદ્દાને અવાજ બહુ લાંબે સૂધી પ્રસરતા હતા. ઉત્તમ કાથી તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. " ચાતુર્માસની સંવત પૂર્વક નામાવળી, ૧ સં. ૧૯૨૬ પલાંસવા, ૨ સ, ૧૯૨૭ અમદાવાદ, ૩ સ ૧૯૨૮ જામનગર, ૪ સ’. ૧૯૨૯ અમદાવાદ ૫ સ. ૧૯૩૦ ધાણેરા, ૬ સ, ૧૯૩૧ રાધનપુર, ૭ સ. ૧૯૩૨ પલાંસવા, ૮ -૯ સ. ૧૯૩૩--૩૪ કૃતેહગઢ, ૧૦-૧૧-૧૨-૧૩ સ. ૧૯૭૫-થી ૧૯૩૮ સુધી પલાંસવા, એ પ્રમાણેના ચામાસા ખાસ એક સરખા ગુરૂ સાથે કર્યાં, ૧૪ સ, ૧૯૭૯ રાધનપુર, ૧૫ સ. ૧૯૪૦ અમદાવાદ, ૧૬ સ. ૧૯૪૧ ઉદયપુર, ૧૭ સ. ૧૯૪ર સાજત, ૧૮ સ’. ૧૯૪૩ પાલીમારવાડ ૧૯ સ’, ૧૯૪૪ ડીસા, ૨૦ સ. ૧૯૪૫ પાલણપુર, ૨૧ સ. ૧૯૪૬ પલાંસવા, ૨૨ સ’, ૧૯૪૭ પાલીતાણા, ૨૩ સં. ૧૯૪૮ "
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy