SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ કઠારી જોઈતાલાલને આપીને તેમનું નામ “ જીવવિજયજી ” રાખ્યું. અને કુમારિકા અંદબેનને આપીને તેમનું નામ “આણંદશ્રીજી રાખ્યું. અને કમારિક ગંભાબેનને દિશા આપીને તેમનું “જ્ઞાનશ્રીજી નામ રાખવામાં આવ્યું. પલાંસવાવાળા વાઘજી ઠારીને અમદાવાદમાં દિક્ષા અને વીરવિજયજી નામ રાખ્યું. વળી ચોટીલાવાળા બાલબ્રહ્મચારી કુમારિકા મણીબેનને વીજાપુરમાં દિક્ષા આપીને “માણેકશ્રીજી નામ રાખ્યું. કીડીયાનગરના રહીશ મેતા ડોસાભાઈ જેઠાને આપીને તેમનું નામ ધીરવિજય” રાખ્યું. મુનિરાજશ્રી બુદ્ધિવિજ્યજી ભાભરવાળા સં. ૧૯૬૧-૬૫ સુધી ચાર ચોમાસાં વડગુરૂશ્રી જીતવિજયજી મહારાજના સાથે રહીને સેવાભક્તિથી અનુભવ સારા જાગૃત થયા. ભીમાસરમાં ચંદરા કાનજીભાઈને દીક્ષા આપીને કીર્તાિવિજયજી નામ રાખ્યું. તથા ડુંગરભાઈ કસ્તુરચંદને દીક્ષા આપીને તેમનું “હરખવિજયજી” નામ રાખ્યું. કીર્તિવિજ્યજીને વીદિલ વખતે નામ બદલીને કનકવિજયજી પાડીને જાહેર કર્યું છે. માંડવી બંદરમાં બે બાઈઓને દિક્ષા આપી “મુક્તિશ્રીજી અને ચતુરશ્રીજી” નામ રાખેલાં છે. વળી ભીમાસરમાં ગઢેચા ભગવાનસિંગજીના પુત્રી વિજુબેનને દિક્ષા આપીને તેમનું વિશ્રીજી નામ રાખ્યું છે, મહોત્સવ પ્રસંગે શાસનન્નતિ.” આડેસરમાં જ્યારે બાળ બ્રહ્મચારી બે ભાઈઓ તથા બાળબાચારી બે બાઈઓ ને દિલા મહાવમાં સંઘે એ શી હજાર કરીને ખર્ચ કર્યો હતો. ને પરગામનું જૈનયાત્રુ દશ હજાર એકઠું થયું હતું તે સર્વેની સગવડ અને પરોણાગત માનભરી રીતે થયું હતું. ત્યાંને નામદાર દરબાર શ્રી રાણાજી નજીએ તથા ના દરબારશ્રી ના લખા નફથી આ શુભ ટાંકણે સારી મદદ મળી હતી. આ પ્રસંગે હળુકર્મ ઘણી વારએ ચતુર્થવ્રત, બારવત અને
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy