SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૦૮] અંગીકરે, ત્રીજું વૃત ગુણ પાત્ર. સ્વા૦ છે ૪ સુર નર તિર્યંચ નિ સંબંધિયાં; મિથુન કરય પરિહાર, ત્રિવિધે ત્રિવિધે તું નિત્ય પાલજે, ચોથું વૃત સુખકાર. સ્વા. પાપા ધન કણ કંચન વસ્તુ પ્રસુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત, પરિગ્રહ મૂરછરે તેહની પરહરી, ધરી વૃત પંચમ ચિત્ત. સ્વા. ૬ પંચ મહાવૃત એણી પરે પાલજે, ટાળજે. ભજન રાત્રિ, પાપ સ્થાનક સઘળાં પરહરિ, ધ સમતા સવિ ભાંતિ. સ્વા. છેલ્લા પુઢવી પાછું વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ, બિતિ ચઉ પંચિંદિ જલચર થલચરા, ખયરા ત્રસ એ પંચ. સ્વા. | ૮ એ છક્કાયની વાર વિરાધના; જયણા કરિ સવિ ઠાણ, વણ જયણારે જીવ વિરાધના, ભાંખે તિહુઅણ ભાણ. સ્વા. મેં ૯ છે જયણું પૂર્વક બોલતાં બેસતાં કરતાં આહાર વિહાર, પાપ કર્મબંધ કદિયે નવિ હવે, કહે જીન જગદાધાર. સ્વા૧ના જીવ અજીવ પહેલાં ઓલખી; જીમ જયણા તલ હોય, જ્ઞાન વિના નવિ જીવ દયા પલે ટલે નવિ આરંભ કેય. સ્વાહ છે ૧૧ છે જાણપણથી સંવર સંપજે, સંવરે કમ ખપાય, કર્મક્ષયથી રે કેવળ ઉપજે, કેવલી મુક્તિ લહેય, સ્વા. ૧૨દશવૈકાલિક ચઉથાધ્યયનમાં, અર્થ પ્રકારે એહ, શ્રી ગુરૂ લાભવિજય પદ સેવતાં, વૃદ્ધિવિજ્ય લહે તેહ. સ્વા. મે ૧૩ ! પંચમાધ્યયન સઝાય. વીરે વખાણું રાણી શેલણ–એ દેશી. સુજતા આહારની ખપ કરેછ, સાધુ સમય સંભાળ,
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy