SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૯] સંયમ શુદ્ધ કરવા ભજી, એષણા દુષણ ટાળ. સુણ૦ ૧૩ પ્રથમ સઝા પારસી કરી, અણુસરી વલી ઉપગ. પાત્ર પડિલેહણ આચરાજી, આદરી ગુરૂ આયોગ. સુવ | ૨ | ઠાર ધુઅર વરસાતનાજી, જીવ વિરાહણ ટાળ, પગ પગ ઈર્યા શોધતાંજી, હરિકાયાદિક નાલ. સુ. | ૩ | ગેહ ગણિકા તણું પરિહરજી, જિહાં ગયાં ચલ ચિત્ત હોય, હિંસક કુલ પણ તેમ તજે જ, પાપ સિંહા પ્રતક્ષ જોય. સુ છે ૪ નિજ હાથે બાર ઉઘાડીને જી, પિસી નવિ ઘરમાંહિ, બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘર્દે, જઈયે નહિં ઘર માંહિ. સુત્ર છે ૪ ૫ જલ ફળ જલણ કણ લુણગુંજી, ભેટતાં જે દિયે દાન, તે કપે નહિં સાધુ જી, વરજવું અને પાન. સુo | ૬ | સ્તન અંતરાય બાલક પ્રત્યેજી, કરીને રડતો હવેય, દાન દિયે તો ઉલટ ભરી છે, તોહિ પણ સાધુ વરજેય. સુ છે ૭ ગર્ભવતિ વલી જે દિયે, તેહ પણ અક૯પ હોય, માલ નિશરણી પ્રમુખે ચડી છે, આણિ દીયે કપે ન જોય. સુર | ૮ | મૂલ્ય આપ્યું પણ મત લીયેજી, મત લી કરી અંતરાય, વિહરતાં થંભ ખંભાદિકેજી, ન અડે થિર ઠ પાય. સુ છે ૯ એણી પરે દોષ સર્વ છાંડતાંજ, પામી આહાર જે શુદ્ધ, તે લહિયે દેહ ધારણ ભણી જી. અણ લહે તે તમવૃદ્ધિ. સુત્ર છે ૧૦ | વયણ લજજા તૃષા ભક્ષનાજી, પરિસહથી સ્થિર ચિત્ત, ગુરૂ પાસે ઈરિયાવહિં પડિક મીજી, નિમંત્રી સાધુને નિત્ય. સુ છે ૧૧ ને શુધ્ધ એકાંત ઠામે જઈજી, પડિકમી ઈરયાવહી સાર, ભાયણ દેષ સવિ છાંડિને છે, સ્થિર થઈ ૧૪
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy