________________
[ ૨૦૭] દેખે નવિ નિજ રૂપ; તેલ ચપડીયે ને કાંકરી ન કીજે; દીજે ન વર્તે ધૂપકે. મુદ્ર ૬ માંચી પલગે નવિ બેસીજે, કિજે ન વિજેણે વાય; ગૃહસ્થ ગેહ નવિ બેસીજે, વિણ કારણ સમુદાયકે. મુ| ૭૫ વમન વિરેચન રોગ ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે; સેગઠાં શેત્રુજી પ્રમુખ જે કીડા, તે પણ સવિ વરજીજે કે. મુ| ૮ પાંચ ઈંદ્રીય નિજ વશ આણી, પંચાશ્રવ પચ્ચખીજે, પંચસમિતિ ત્રણ ગુપ્તિ ધરીને, છકાય રક્ષા તે કીજે કે. મુ૯ ઉનાલે આતાપના લીજે, શીયાલે શીત સહીયે, સાંતદાત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિ કે. મુ. | ૧૦ | ઈમ દુક્કર કરણ બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; કમ ખપાવી કેઈ હુઆ, શિવરમણ શું વિલાસી કે. મુ| ૧૧ છે દશ વૈકાલિક ત્રીજે અધ્યયને, ભાખે એહ આચાર, લાભ વિજય ગુરૂ ચરણ પસા, વૃદ્ધિવિજય જયકરકે. મુમે ૧૨ ઈતિ.
ચતુર્થોધ્યયન સઝાય. સુણ ગુણ પ્રાણી વાણી જીન તણ–એ દેશી. | સ્વામી સુધર્મારે કહે જંબુ પ્રત્યે, સુણ સુણ તું ગુણ ખાણિ, સરસ સુધારસ હુંતી મીઠડી, વીરજીણેસર વાણિ. સ્વા એ આંકણું. છે ૧. સુમબાદર ત્રસ થાવર વલી, જીવ વિરોહણ ટાલ, મન વચ કાયારે ત્રિવિધે સ્થિર કરી, પહેલું વૃત સુવિચાર. સ્વા. મે ૨ એ કોઇ લેભ ભય હાસ્ય કરી; મિથ્યા મા ભારે વયણ, ત્રિકરણ શુધે વૃત આરાધજે, બીજું દિવસને રણ. સ્વા. | ૩ | ગામ નગર વનમાં વિચરંતા, સચિત અચિત તૃણ માત્ર, કાંઈ અદીધાં મત