SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ tહર ] શ્રી ગૌતમ પદ પૂજા. છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉનાણુ ગુણધામ; એ સમ શુભ પાત્ર કે નહિં, નમે નમો ગોયમ સ્વામ. ૧૫ શ્રી જિન પદ પૂજા. દેષ અઢારે ક્ષય ગયા, ઉપના ગુણ જસ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિનપદ સંગ ૧૬ શ્રી સંયમ પદ પૂજા. શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇદ્રિય આશંસ; સ્થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧૭ શ્રી અભિનવ જ્ઞાન પદ પૂજા. જ્ઞાન વૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમક્તિ મૂલ; અજર અગમ પદ ફળ લહે, જિનવર પદવી પુલ. ૧૮ શ્રી શ્રુત પદ પૂજા. વક્તા શ્રીતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન; ધ્યાતા દયેયની એકતા, જય જય શ્રુત સુખ લીન. ૧૯ શ્રી તીર્થ પદ પૂજા. તીરથ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ જહાજ. ૨૦
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy