SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] શ્રી અષ્ટાપદનું સ્તવન મનડું અષ્ટાપદ મોહ્યું માહરૂંછ, નામ જપું નિશદિશ; ચઉ અઠું દસ દેય વંદીએજી, ચલ દિશિ જિન વિશજી. મનડું છે ૧ મે એક એક જે જન આતરંજી, પાવડી છે આઠજી; આઠ જજન ઉંચુ દેહરૂંછ, દુઃખ દેહગ જાય નાઠજી. મઠ છે ૨ | ભરતે ભરાવ્યાં રૂડાં દેહરાજી, શોભે હીરાનાં તિહાં શુભ; આપે જે મુહુરત સેવનજી, જાણી જુઓ જઈ ઉપજી. મળ છે ૩ ગૌતમસ્વામી તિહાં ચડ્યાજી, આણી ભગીરથે ગંગળ; ગોત્ર તીર્થકર તિહાં બાંધીયું, રાવણે કરી નાટારંભ. મ. ૪ દેવે ન દીધી મુજને પાંખડીજી, કિમ કરી આવું હજુર; સમયસુંદરકહેવદણાજી,પ્રહ ઉગમતે સૂરછાપા શ્રી સિદ્ધાચળનું સ્તવન, સુખના હૈ સિંધુરે સખી મારે ઉલયારે, દુઃખના તે દરીઆ નાઠા જાયે દુર; પુણ્યતણા અંકુરા હજી માહરે પ્રગટીયારે, મેં તે ભેટયે શત્રુંજય ગિરિરાય. સુખના છે ૧ પૂર્વ નવાણું વાર સમેસર્યારે, ધન્ય ધન્ય રાયણ કે રૂખ, પ્રેમે પૂજે પગલા પ્રભુજી તણરે, ભવોભવ કેરાંરે જાય દુઃખ. સુખના | ૨ | નયણે-નીરખે નાભિ નરેંદ્રને રે, નંદ તે કરૂણારસને કંદ, આંખલઈ તે જોઈ કમળની પાંખડીરે, મુખડું તે જોયું પુનમ કેરે ચંદ. સુખના | ૩ | સુર નર મુનિવર મેટા રાજવીરે, વળી વિદ્યાધર કેરેરે વૃંદ; ભાભવ કેરારે તાપ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy