SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (EP) શ્રી જ્ઞાન પદ પૂ. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૮ શ્રી સમ્યગદર્શન પદ પૂજા. કાલેકના ભાવ જે, કેવળ ભાષિત જેહ, સત્ય કરી અવરાધતા, નમે નમે દર્શન તેહ. ૯ શ્રી વિનય પદ પૂજા શૌચમૂલથી મહાગુણી, સર્વ ધર્મને સાર; ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર. ૧૦ શ્રી ચારિત્ર પદ જા. રત્નત્રય વિણ સાધના, નિષ્ફળ કહી દીવ ભાવયણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ | શ્રી બ્રહ્મચર્ય પદ પૂજા. જિન પ્રતિમા જિન મંદિર, કંચનના કરે જેહ; બ્રહ્મવતથી બહુ ફળ લહે, નમે નમે શિયળ સુદેહ. ૧૨ શ્રી ક્રિયા પદ પૂજા. આત્મબોધ વિણ જે કિયા, તે તે બાળક ચાલ; તસ્વારથથી ધારીએ, નમે કિયા સુવિશાલ ૧૩ શ્રી તપ પદ પૂજા. કર્મ તપાવે ચીકણાં, ભાવમંગળ તપ જાણ; પચ્ચાસ લબ્ધિ ઉપજે, જય જય- ૫ ગુણખાણ૧૪
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy