SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગગનાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ, સ્વરૂપેણ ગગનત્વવિશિષ્ટ ગગનનો સંબંધી જ કાલિકસંબંધથી અપ્રસિદ્ધ છે. (સંબંધિતા સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવી એમ પૂર્વે કહી ગયા છે.) ઉત્તરપક્ષ : અમે કહીશું કે સાધ્યતાવચ્છેદક કાલિક સંબંધ સામાન્યમાં ગગનત્વાવચ્છિશાભાવવત્ કાલાનુયોગિકત્વ હોવા છતાં ગગનત્વવિશિષ્ટ ગગનપ્રતિયોગીત્વનો અભાવ રહેવાથી ઉભયાભાવ રહી ગયો માટે તદ્ધર્મ એજ અવચ્છેદક બની જાય. આમ ગગનમાં અવચ્છેદકત્વ પ્રસિદ્ધિ સુલભ છે. जगदीशी : तथा सति प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्तेरित्युक्तत्वात् धूमत्वविशिष्टप्रतियोगिकत्वघटिततादृशोभयत्वापेक्षया प्रमेयधूमत्वविशिष्टप्रतियोगि- कत्वघटिततादृशोभयत्वस्य गुरुत्वेन तदवच्छिन्नप्रतियोगित्वा-प्रसिद्धेरिति चेत् ? પૂર્વપક્ષ : તો તો પછી પ્રમેયધૂમવાન્, વર્તે: માં ફરી અતિવ્યાપ્તિ આવશે. સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધમાં વધિકરણ અયોગોલકાનુયોગિત્વ હોવા છતાં પ્રમેયધૂમત્વ વિશિષ્ટ પ્રતિયોગિકત્વ જ અપ્રસિદ્ધ છે. કેમકે લઘુભૂત ધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિક જ પ્રસિદ્ધ છે. માટે ગુરૂભૂત ધર્માવચ્છિન્ના પ્રતિયોગિતા સંભવતી નથી. લઘુભૂત ધૂમત્વ ઘટિતત્વ એટલે કે તાદશઉભયત્વ એ પૂર્વના ઉભયત્વથી ગુરુભૂત હોવાથી અપ્રસિદ્ધિ છે. આમ અપ્રસિદ્ધ નિબંધના લક્ષણ અતિવ્યાપ્તિ થઈ. जगदीशी : अत्र वदन्ति स्वविशिष्टप्रतियोगिकत्वानि विशिष्योपादाय साध्यतावच्छेदकसम्बन्धसामान्ये हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकीभूतत- तद्धर्मावच्छिन्नाभाववदनुयोगिकत्वस्य यद्धर्मविशिष्टप्रतियोगिकत्वव्यक्तीनां प्रत्येकस्य च द्वयोर्व्यतिरेकः स धर्मः पारिभाषिकावच्छेदकः । प्रमेयधूमत्वावच्छिन्नप्रतियोगि...कत्वघटितोभयत्वस्य गुरुतया प्रतियोगितानवच्छेदकत्वेऽपि तत्तद्धर्मप्रतियोगिकत्वघटितोभयाभावकूटमादायैव नातिव्याप्तिः । कालो घटवान् महाकालत्वादित्यादौ च गगनत्वमेव तादृशावच्छेदकमादाय लक्षणसमन्वय इति । 1 અત્ર વદન્તિ । - પ્રમેયધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ ઘટિત ઉભયાભાવ લે તો તે ગુરૂભૂત બને. કેમકે ધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ ઘટિત લઘુભૂત ઉભયત્વ છે. અમે તો કહીશું કે પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિકત્વ એ તવ્યક્તિત્વેન લેવું. એટલે હવે ધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિકત્વની અપેક્ષાએ તે ગુરૂભૂત છે તેમ કહી શકાય નહિ. કેમકે અવચ્છેદકત્વનિરુક્તિ ૦૦૨
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy