SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ શુદ્ધાન્નાતિરિચ્યતે ન્યાયાત્ પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ પણ બને. યુદ્ધર્મથી લીધેલો આમ મહાનસીય વહ્નિત્વ એ વહ્નિત્વ સ્વરૂપ છે. તેથી તેજ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ. પણ હવે તેમ નહિ રહે. ઉપર મુજબ સમવાયેન મહાનસીયવહ્નિત્વ પ્રતિયોગિતાવચ્છેદક છે એ જ પ્રતિયોગિતાનવચ્છેદક પણ છે પરંતુ અહીં સમવાયેન મહાનસીયવહ્નિત્વ નિષ નિરૂપિત અવચ્છેદકતા એનાથી ભિન્ન છે, સમવાયેનવસ્તિત્વ નિષ્ઠ મહાનસીયવૃતિ નિષ્ઠ વિશેષ્યતા નિરૂપિત વતિ | નિષ્ઠ વિશેષ્યતા અવચ્છેદકતા માટે તેનો અવચ્છેદક - વહ્નિત્વ ધર્મ સાધ્યતાવચ્છેદક બન્યો. મહાનસીયવહ્નિત્વ જ પારિભાષિક પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. (જાગદીશીનો અર્થ આ પ્રમાણે : ભલે વહ્નિત્વમાં મહાનસીયવહ્નિત્વભિન્નત્વ નથી, તો પણ મહાનસીયવહ્નિત્વ પારિભાષિક અવચ્છેદક હોવાથી હિમાન્ ધૂમાત્ સ્થળે હવે અવ્યાપ્તિ નહિ આવે, કેમકે મહાનસીયવહ્નિત્વથી અભિન્ન એવું પણ વહ્નિત્વ મહાનસીયવહ્નિત્વાવચ્છિન્નવિશેષ્યતાભિન્નવિશેષ્યતાનું અવચ્છેદક તો બનવાનું જ છે.) આમ લક્ષણ અવ્યાપ્ત ન થયું. जगदीशी : ननु कालो घटवान् महाकालत्वादित्यादावव्याप्तिः, गगनत्वादिविशिष्टस्य कालिकसम्बन्धेन सम्बन्ध्यप्रसिद्ध्या पारिभाषिकावच्छेदकत्वासम्भवात् । न च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये यादृशधर्मावच्छिन्नाभाववदनुयोगिकत्वयद्धर्म· विशिष्टप्रतियोगिकत्वो भयाभावस्तत्त्वं विवक्षितम्, तच्च गगनत्वादौ सुलभमिति वाच्यम् । પૂર્વપક્ષ : કાલિકેન ઘટવાન્, મહાકાલત્વાત્ માં તો હજુય દોષ દૂરૂદ્ધર છે. અવચ્છેદકત્વનિરુક્તિ ૧ ૦૧
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy