SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યતાવચ્છેદક અને પ્રતિયોગિતાવચ્છેદક એક થતાં અવ્યાપ્તિ. પણ સામાન્ય પદથી આ આપત્તિ દૂર થાય. હવે મહાનસીયવન્યભાવવત્ પર્વત પણ બને. ત્યાં પર્વતનિરૂપિત સમ્બદ્ધત્વાભાવ વસ્તિત્વવિશિષ્ટ વતિમાં નથી. આમ સમ્બદ્ધત્વસામાન્યાભાવ નથી માટે વહ્નિત્વવિશિષ્ટ વહ્નિ લઈને વસ્તિત્વને અવચ્છેદક બનાવાય નહિ. અસંબદ્ધ = સંબંધત્વસામાન્યાભાવવત્ જે યુદ્ધર્મવિશિષ્ટ સામાન્ય – આ સામાન્ય પદ ન કહે તો વળી અવ્યાપ્તિ. દ્વિમાન્, ધૂમાત્ – મહાનસીયવત્ત્વભાવ. તત્ પર્વત. એમાં વહ્નિત્વવિશિષ્ટ તદ્વહ્નિ અસંબદ્ધ છે. એટલે વહ્નિત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની ગયો. હવે વહ્નિત્વવિશિષ્ટ વહ્નિસામાન્ય કહ્યું છે માટે તે તો અસંબંધ નથી. કારણ કે ત્યાં પર્વતીય વહ્નિ તો સંબદ્ધ જ છે, જ્યાં એક પણ વહ્નિ ન હોય ત્યાં જ સંબદ્ધસામાન્યાભાવ મળે. માટે અવ્યાપ્તિ નહિ આવે. जागदीशी : ननु कालिकादिसम्बन्धेन गगनत्वविशिष्टं घटादि तस्य तादृशप्रतियोगितावच्छेदकीभूतगगनत्वाद्यवच्छिन्नाभाववति साध्यताघटकसंयोगादिसम्बन्धेन संबद्धत्वात् पारिभाषिकावच्छेदका प्रसिद्ध्या व्याप्तिलक्षणाऽसम्भवः । પૂર્વપક્ષ - વદ્ધિમાન્, ધૂમાત્ કાલિકેન ગગનત્વવિશિષ્ટ જે ઘટ, તેનો અભાવ ધૂમાધિકરણમાં છે. પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ. (આને પારિભાષિક અવચ્છેદક બનાવવું જોઈએ પણ તે થતું નથી.) ગગનત્વાવચ્છિન્નાભાવવત્ પર્વત બને (ગગનસ્ય કુત્રાપિ અવૃત્તિાત્ પર્વતાદિ ક્યાંય પણ ગગન ન રહે, માટે જ ગગન સ્વયં પ્રતિષ્ઠિત પદાર્થ છે. હવે જો તેને રાખવા માટે બીજો પદાર્થ કલ્પવાનો હોય તો તે રાખનાર હોવાથી ગગનમાં તો ન રહે, તેથી તેને રાખવા બીજો પદાર્થ કલ્પવો પડે, એમ અનવસ્થા ચાલે. એનાથી બચવા ગગનની બીજે ક્યાંય વૃત્તિ માની નથી.) ત્યાં ગગનત્વવિશિષ્ટ સમ્બદ્ધ જ છે. આમ ગગનાભાવ સર્વત્ર મળે એટલે બધાય સંબદ્ધ જ બની જાય એટલે અસંબદ્ધ કોઈ ન મળતાં અસંભવ દોષ આવી જાય. जगदीशी : न च साध्यतावच्छेदकताघटकसम्बन्धेन स्ववैशिष्ट्याभिधानान्नैष અવચ્છેદકત્વનિરુક્તિ છે પણ
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy