SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અસંબદ્ધ હોવાથી ગગનત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તભિન્ન સાધ્યતા વચ્છેદક જ પક બનતાં અવ્યાપ્તિ ન રહી. AN जागदीशी : तदसम्बद्धत्वमपि साध्यतावच्छेदकसम्बन्धेन सम्बद्धत्वसामान्या-1 भावो बोध्यः। तेन घटत्वाद्यवच्छिन्नाभाववति घटत्वगगनत्वविशिष्टस्यापि १५ यथाकथंचित्तादात्म्यादिना सम्बद्धतया न पारिभाषिकावच्छेदकाऽप्रसिद्धिनिबन्धनो ६ व्याप्तिलक्षणाऽसम्भवः । न वा तादृशप्रतियोगितावच्छेदकीभूतमहानसीयवह्नित्वावच्छिन्नाभाववति जलादौ । वह्नित्वविशिष्टस्याऽसम्बद्धत्वाद् वह्निमान् धूमादित्यादावव्याप्तिः । સાધતાવચ્છેદક સંબંધેન અસમ્બદ્ધત્વ લેવુ. અર્થાતુ સાધ્યતાવચ્છેદક સંબંધથી સંબદ્ધત્વસામાન્યાભાવ લેવો. યુદ્ધર્મવિશિષ્ટ સામાન્ય તે સાધ્યતાવચ્છેદકસંબંધથી રે S અધિકરણમાં અસંબદ્ધ જોઈએ. જો આમ ન કહીએ તો વદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે છે - ઘટવાવચ્છિન્નાભાવવત્ પર્વત બને. તેમાં વૃનિયામક સંબંધથી ગગનત્વવિશિષ્ટ છે ૪ ગગન સંબદ્ધ છે, કાલિકસંબંધથી ઘટત્વવિશિષ્ટ ઘટ સંબદ્ધ છે એટલે ગગનત્વ-ઘટત્વ રાસ આ પ્રતિયોગિતાવચ્છેદક ન બને અર્થાત્ એ રીતે કોઈ પણ અસંબદ્ધ ન બનતાં અપ્રસિદ્ધિઆ નિબંધન અવ્યાપ્તિ આવે. પણ હવે એ વાંધો નહિ આવે. હવે સાધ્યતાવચ્છેદક સંયોગેન પર્વતમાં ઘટતવિશિષ્ટ ઘટ અસંબદ્ધ છે જ એટલે જ 38 પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ ન રહી. ! આ અસમ્બદ્ધત્વ એટલે સમ્બદ્ધત્વસામાન્યાભાવ. जागदीशी : धूमवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूततत्तद्वह्नित्वावच्छिन्ना* भाववति वह्नित्वविशिष्टस्य तत्तद्वह्वेरसम्बद्धत्वाद्वह्निमान् धूमादित्यादौ वह्नित्वमप्यवच्छेदकं स्यादतः सामान्यपदम् । અહીં “સામાન્ય' પદ ન મૂકે તો અવ્યાપ્તિ. વદ્વિમાન, ધૂમા. મહાનલીયવહ ભાવવત્ જલહૃદ બને. તેમાં વતિત્વવિશિષ્ટ વહિં અસંબદ્ધ છે ? 3 જ. અર્થાત્ જલહૂદનિરૂપિતસમ્બદ્ધત્વાભાવ વહ્નિત્વવિશિષ્ટ વહ્નિમાં છે જ. એટલે આ થવાના અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૦ ટકા
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy