SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રતિયોગિતા અપ્રસિદ્ધ બનતાં સઢેતુક સ્થળે અવ્યાપ્તિ આવે. ૨ થી ચૈત્રીનું સ્વામિત્વસંબંધ = સાધ્યતાવચ્છેદક સંબંધ . હેતુમશિષ્ઠાભાવ = ઘટાભાવ - ૯દીયપ્રતિયોગિતા સ્વામિત્વસંબંધાવચ્છિન્ના / એ અપ્રસિદ્ધ બની ગઈ. પણ હવે પ્રતિયોગિતાનો સંબંધ સાધ્યતાવચ્છેદક જોઈએ તેવું રહ્યું છે જ નહિ એટલે સંયોગેન ઘટાભાવ પણ લેવાય. ઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ર 3 ઘટવાવચ્છિન્નાભાવવત્ જે બને તે પદાર્થ પ્રતિયોગી ઘટનું સ્વામિત્વસંબંધથી અસંબંધી ? જોઈએ. હા, સ્વામિત્વસંબંધથી ઘટનું અસંબંધિ: ઘટવાવચ્છિન્નાભાવવત્ ચૈત્રાત્મક છે છે અધિકરણ મળે જ છે. તેમાં ઘટત્વવિશિષ્ટ ઘટ અસંબદ્ધ છે. માટે પ્રતિયોગિતાવચ્છેદક છે આ ઘટત, તભિન્ન સાધ્યતાવચ્છેદક બની જતાં અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ ન રહી. ૪ 8 जागदीशी : न च घटवान् महाकालत्वादित्यादौ तादृशप्रतियोगितावच्छेदकं यद व १२ गगनत्वं तदवच्छिन्नाभावस्य प्रतियोगिवैयधिकरण्याप्रसिद्ध्याऽव्याप्तिरिति वाच्यम् । १५ પૂર્વપક્ષ : ઘટવાન, મહાકાલવા અહીં સાધ્યતાવચ્છેદકસંબંધ - કાલિક છે. આ ગગનાભાવ લેવાનો છે. હવે ગગનવાવચ્છિન્નાભાવવતુ જે બને તે પદાર્થ છે આ પ્રતિયોગી ગગનનું કાલિકસંબંધથી અસંબંધી જોઈએ. પણ અહીં કાલિકેન ગગનનો કોઈ સંબંધી જ પ્રસિદ્ધ નથી તો કાલિકેન ગગનનો અસંબધી પણ ગગનવાવચ્છિન્નાભાવવત્ કરી જે કાળ કહી શકાય નહિ. આમ પ્રતિયોગીવ્યધિકરણાભાવ ગગનાભાવ સિદ્ધ ન થયો. ૪ S$ એટલે અવ્યાપ્તિ આવી. में जागदीशी : अत्रापि साध्यतावच्छेदकसम्बन्धसामान्ये तादृशधर्मावच्छिन्नप्रति-११ र योगिकत्व-यद्यदनुयोगिकत्वोभयाभावस्तदसम्बद्धत्वस्य विवक्षितत्वात् । १४ ઉત્તર : અહીં અમે એમ કહીશું કે સાધ્યતા વચ્છેદકસંબંધ સામાન્યમાં (= કાલિક 3; સંબંધમાં) તાદેશધર્મ (ગગનત્વ) અવચ્છિન્નપ્રતિયોગિકત્વ તથા યદ્યઅનુયોગિકત્વ છે છે આ ઉભયનો અભાવ હોય તેમાં અસંબદ્ધત્વ વિવક્ષિત છે. હવે પ્રસ્તુતમાં કે સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં = કાલિકમાં કાલાનુયોગિકત્વ હોવા છતાં જ ગગનત્વાવચ્છિનતાદશગગનપ્રતિયોગિકત્વ ન હોવાથી ઉભયાભાવ મળી ગયો. એટલે આ તતુ (તસ્મિન્)માં = કાળમાં અસંબદ્ધત્વ લેવાનું એમ અમે વિવક્ષા કરીશું. પર ગગનત્વાવચ્છિન્નગગનનું અસંબંધી કાળ છે જ, એટલે તેમાં ગગનત્વવિશિષ્ટ ગગન તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૯ કરોડ
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy