SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હવે એ પ્રતિયોગિતા ધર્મિક ઉભયાભાવમાં કહ્યું કે યસંબંધ અવચ્છેદ્યત્વ અને સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠઅભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ એતદુભયાભાવ લેવો. એમાં સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકઅવચ્છિશત્વ'માં પ્રતિયોગિતાનવચ્છેદકત્વ કિમ્ એના ઉપર હવે વિચાર ચાલે છે. નનુઃ અનવચ્છેદકત્વ એટલે અવચ્છેદકત્વાભાવ અનવચ્છેદક એટલે અવચ્છેદકત્વાભાવવત્ । = = અનવચ્છેદક એટલે અવચ્છેદકત્વભેદવત્ । પ્રશ્ન ઃ ઘટઃ પટો ન = ઘટ એ પટભેદવત્ છે. તો તે પટત્વઅવચ્છિશ પ્રતિયોગિકભેદવત્ છે. (જ્યાં પટભેદ છે ત્યાં પટત્વાતંતાભાવ છે જ, માટે પટપ્રતિયોગિક ભેદવત્ =પટત્વાવચ્છિન્ન પ્રતિયોગિકભેદવત્ કહેવો) અથવા તો પટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદવત્ છે. = પ્રસ્તુતમાં પ્રતિયોગિતા અનવચ્છેદક અવચ્છેદકત્વભેદવત્ । તો તે (પ્રતિયોગિતા)અવચ્છેદક પ્રતિયોગિકભેદવત્ છે ? કે પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદવત્ છે ? જો એમ કહો કે પ્રતિયોગિતાનવચ્છેદક = પ્રતિયોગિતા અવચ્છેદક પ્રતિયોગિકભેદવત્ તો સર્વત્ર અસંભવ દોષ આવે. હિમાન્, ધૂમાત્ - ઘટાભાવ, પ્રતિયોગિતાવચ્છેદકઘટત્વ છે. હવે અમે કહીશું કે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ ઘટત્વપટૌ ન ઘટત્વપટોભય ભેદ: ઘટત્વે ઘટત્વ ઘટત્વ ઘટત્વ યતઃ ઘટત્વ અતઃ ઘટત્વ પ્રતિયોગિતાનવચ્છેદકમ્ । (કેમકે પ્રતિયોગિતાનવચ્છેદકનો પહેલો અર્થ પ્રતિયોગિતાવચ્છેદકપ્રતિયોગિક ભેદવત્ છે.) = = = = ઘટત્વપટોભયભેદવત્ ઘટત્વપ્રતિયોગિકભેદવત્ પ્રતિયોગિતાવચ્છેદકપ્રતિયોગિકભેદવત્ પ્રતિયોગિતાવચ્છેદકપ્રતિયોગિકભેદવત્ આ રીતે ઘટત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બન્યું. તદવચ્છેદ્યત્વ ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે જ અને સંયોગસંબંધ અવચ્છેદકત્વ પણ છે જ આમ સર્વત્ર ઉભય અવચ્છેદકત્વનિરુક્તિ ૦૯૪
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy