SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 55 yછે. जागदीशी : यद्यदिति वीप्सादरान्निरुक्तप्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्ये एव गुणत्वावच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वोभयाभावसत्त्वेऽपि 4 धूमवान् वढेरित्यादौ नातिव्याप्तिः । धूमत्वावच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वोभया भावस्यापि तादृशत्वेन तस्यैव प्रतियोग्यनधिकरणवह्निमन्निष्ठाभावप्रतियोगितासामान्ये श्री विरहात्, संयोगसम्बन्धावच्छिन्नधूमाभावप्रतियोगितायां तदसत्त्वादित्याहुः। છે ‘પરે તુ'ની આ વિવક્ષામાં થતુ યત્ એવી વીસા કરવાનું કારણ તદભાવે ઘૂમવાન, ૪૪ S૪ વર્લ્ડ માં આવતી અતિવ્યાપ્તિને અટકાવવાનું છે. ત્યાં ઘટાભાવ, ગુણત્વાભાવ લઈને આ આ તદીય પ્રતિયોગિતામાં ઉભયાભાવ રહી જાય. એટલે ધૂમ વ્યાપક બની જાય. હવે તો કન જે જે હેતુ મન્નિષ્ઠાભાવપ્રતિયોગિતા હોય તે બધામાં ઉભયાભાવ લેવાનો એટલે કે એ વદ્વિઅધિકરણ અયોગોલકમાં ધૂમાભાવ પણ છે તો તેની પ્રતિયોગિતામાં પણ છે Sછે ઉભયાભાવ મળવો જોઈએ ને તે નથી મળતો એટલે હવે અતિવ્યાપ્તિ નથી. આ રીતે “પરે તુ'નો પક્ષ પૂર્ણ થયો. ४ जागदीशी : ननु स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकेत्यत्राBA ऽनवच्छेदकत्वं न तादृशावच्छेदक प्रतियोगिक भेदमात्रम्, धर्ममात्रस्यैव तादृशयत्किञ्चिदवच्छेदकभिन्नत्वेन व्याप्तिलक्षणाऽसंभवप्रसङ्गात्, છે. હવે આપણે મૂલાનુસાર ચાલીએ. હવે એ ખ્યાલમાં રાખવું કે મુલાનુસાર તો - પર સ્વવિશિષ્ટસંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ અને તત્સંબંધઅવચ્છેદ્યત્વ ? 3 ઉભયાભાવ પ્રતિયોગિતામાં રહે એટલે તેના સંબંધન તદ્ધર્માવચ્છિન્ન વ્યાપક બને. અવચ્છેદક– કિમ્ ? એમાં પહેલાં સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદકાછે. ન્યૂનાનતિરિક્તવૃત્તિત્વ કરતાં દોષ આવતાં તેને દૂર કરી “અવચ્છેદકત્વ ઘટિત બે જ જ લક્ષણ બનાવ્યા. સ્વવિશિષ્ટસમ્બધિનિ... ઈત્યાદિ. ત્યારબાદ સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિ છે Sછે જે પ્રતિયોગિતા ધર્મિકોભયાભાવ ઘટિત છે તેની સત્તાવાનું, જાતે અવ્યાપ્તિ હતી. છે એટલે તે મૂલોક્ત વ્યાપ્તિનો પણ પ્રતિયોગિતામાં યસંબંધત્વ અને યુદ્ધર્માન્યૂનવૃત્તિત્વ છે ઉભયાભાવ લેવાનો નિષેધ કરી યસંબંધત્વ અને સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવ- જે પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ એતદુભયાભાવ લેવાનું કહ્યું. આ રીતે પ્રતિયોગિતા છે # ધર્મિક ઉભયાભાવ કેવી રીતે લેવા તે પરિષ્કારપૂર્વક બતાવીને મૂલોક્ત વ્યાપ્તિ લક્ષણ છે છે નિર્દષ્ટ બનાવ્યું. Best અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૩ ટ
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy