SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રહી જતા અસંભવ દોષ આવ્યો. जगदीशी : किन्तु तादृशप्रतियोगितावच्छेदकत्वावच्छिन्नप्रतियोगिताको भेदः, तथा चाऽवच्छेदकत्वगर्भाया निरुक्तेः प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्तिः । अवच्छेद्यत्वगर्भायास्तु प्रमेयवह्निमान् धूमादित्यादावव्याप्तिः, प्रमेयवह्नित्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितावच्छेदकवृत्तिप्रतियोगिताया लाघवेन वह्निमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वेनैवावच्छेदादत आह प्रतियोगिताश्चेति । એને દૂર કરવા પ્રતિયોગિતાનવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવત્ કહો તો બરોબર છે કેમકે ઘટત્વમાં ઉભયભેદ હોવા છતાં પ્રતિયોગિતાવચ્છેદકત્વમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ નથી. કેમકે તેમાં પોતાનામાં જ પ્રતિયોગિતાવચ્છેદકતા રહેલી છે. તો પ્રતિયોગિતાવચ્છેદકત્વમાત્રાવચ્છિશ પ્રતિયોગિતાકભેદવત્ તે શી રીતે બને ? આમ અહીંથી અસંભવ દોષ ટળી જાય છે. પણ તેમ થતાંય અવચ્છેદકત્વ ઘટિત લક્ષણાનુસાર પ્રમેયધૂમવાનુ, વર્લ્ડ માં અતિવ્યાપ્તિ. અવચ્છેદકત્વ ઘટિતલક્ષણમાં વ્યભિચારી સ્થળે સ્વપદથી સાધ્યતાવચ્છેદક પકડાય નહિં એટલે અતિવ્યાપ્તિ આવે. (પૃ. ૭૯ પ્રથમકલ્પ) અવચ્છેદ્યત્વઘટિત લક્ષણમાં સ્વ(સાધ્યતાવચ્છેદક)પદથી ગુરુભૂત ધર્મ પકડાય નહિં એટલે અવ્યાપ્તિ આવે. (પૃ. ૮૧ દીદ્ધિતિ.) અવચ્છેદકત્વઘટિત લક્ષણાનુસાર પ્રમેયધૂમવાન્, વર્તે સ્થળે અતિવ્યાપ્તિ આવે છે. પ્રમેયધૂમવાન્, વર્તે: - પ્રમેયધૂમાભાવ, પ્રતિયોગિતાવચ્છેદકલઘુભૂત ધૂમત્વ. યુદ્ધર્મવિશિષ્ટસંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદક = પ્રમેયધૂમત્વ વિશિષ્ટપર્વત નિષ્ઠાભાવ(ઘટાભાવાદિ)પ્રતિયોગિતાનવચ્છેદક(લઘુભૂત) ધૂમત્વ બને છે. અર્થાત્ પારિભાષિક અવચ્છેદક ધૂમત્વ એજ તાદશ પ્રતિયોગિતાનવચ્છેદક બને છે માટે યધર્મ પ્રમેયધૂમત્વ. પ્રતિયોગિતાવચ્છેદક તે જ સાધ્યતાવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ દૂર થતી હતી. પણ હવે યુદ્ધર્મ પદથી પ્રમેયધૂમત્વ પકડાશે નહિ. સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદક પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવ=પ્રમેયધૂમત્વ વિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવ પ્રમેયધૂમાભાવ ન મળે પણ ઘટાભાવાદિ મળે. તત્પ્રતિયોગિતાવચ્છેદકત્વા (ઘટત્વત્વા)વચ્છિશ-ઘટત્વપ્રતિયોગિતાકભેદવત્ પ્રમેયધૂમત્વ બને. પણ અવચ્છેદકત્વનિરુક્તિ ૧૯૫
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy