SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર વસવા આવે તેવું કરવા રૂા. ૧૨૫૯ ખયા પણ નવી વસ્તી થઈ નહિં. ત્રણ ભાગ મરી ગયા ને એક ભાગ ભાગી ગયે. પોલીસના સીપાઈઓ સિવાય ત્યાંના રઈશમાં ગરીબ ને રેગી એવાં કેળી નાયકડાનાં જ કુટુંબ છે.” ઉપર જણાવેલી વિષમ પરિસ્થિતિમાં ચાંપાનેર-પાવાગઢની ભૂમિને છેલ્લી સલામ કરતા વે. જેન સમાજે અસ્પૃદયવાળા અન્યાન્ય સ્થાન તરફ પ્રયાણ કરતાં પિતાના પૂજ્ય દેવેની કેટલીક મૂર્તિયોને પણ સાથે લીધી અને નિર્ભય સ્થાનમાં પધરાવી. એથી ખાલી પડેલા એ સ્થાન પર અવસર સાધી અન્ય સમાજે અધિકાર જમાવ્ય.વે. જેનસમાજની અગ્ર ઈ. સન ૧૮૩૬માં ગોધરાના નાયકડા વિગેરેએ તોફાન કર્યું હતું. પંચમહાલ સિધિયાને તાબે હતો, પહાડી મુલક ઉપર ગવાલિયરથી રાજ્ય ચલાવવું મુશ્કેલ લાગ્યાથી ઈ. સન ૧૮૫૩ માં પંચમહાલને વહીવટ ૧૦ વર્ષ માટે સિંધિયાએ અંગ્રેજ સરકારને સે.. ઈ. સન ૧૮૫૭ના બળવા વખતે પંચમહાલના મુસલમાન તથા જમીનદારેએ દેહદને ઘેરે ઘાલ્યો હતો. ઈ. સન ૧૮૫૯ માં તાતિયા ટોપી પંચમહાલમાં આવેલ હતો. ઈ. સન ૧૮૬૧ માં પંચમહાલને બદલે ગ્વાલિયર પાસેને પ્રદેશ લઈ સિંધિયાએ તે અંગ્રેજ સરકારને આપી દીધે. ઈ. સન ૧૮૬૮ માં પંચમહાલમાં બખેડા થયા હતા. જેરીઆ નાયકે ચમત્કાર બતાવ્યો હતો. –ગુજરાતને અર્વાચીન ઈતિહાસ (ગો. હ. દેસાઈ) બાબૂ સાધુચરણપ્રસાદના હિંદી ભારતભ્રમણ [ નં. ૪, પૃ. ૩૮૮–૯ ક. ૧૯૬૯ ]માં જણાવ્યું છે કે
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy