SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૧૮૦૩માં બ્રિટીશ લીધું ત્યારે ત્યાં માત્ર ૫૦૦ માણસની વસ્તી હતી. ફાજનું આગમન જાણું ઘણું વસ્તી ભાગી ગઈ હતી. અશક્ત, રેગી વિગેરે રહી ગયા હતા.' ૧૮૧રમાં ૪૦૦ ઘર હતાં, જેમાંનાં અર્ધા બહારથી આવી વસેલાં હતાં. ૧૮૨૯માં રેશમી કાપડના વણકરમાં કેલેરાથી ઘટાડે થયો હતો. મુસભાની રાજ્યકાળમાં થયેલી મસજદે, ૧૫૩૬ ની સિકંદરશાહ વિ. ની કબરે, મીનારા, કૂવા, તળાવે, મહેલે અને જહાંપનાહકેટ, ફારસી લેખ વિ.નાં નિશાને તથા મહમૂદશાહના બેટા મુઝફરશાહનું નામ વિ. જણાય છે. રસ્તાની દક્ષિણ ડુંગરીની તળેટી પાસે ઘરના ભાંગા તુટા પાયા ને થોડાંક જૈન દેહરાં છે, તે રજપૂત ચાંપાનેરની જગા બતાવે છે.” [. ૪૬૮] બ્રિટીશ સામ્રાજ્યમાં. ૧૮૫૩ ના જુલાઈની ૩૧મીએ બ્રિટીશ સરકારની વ્યવસ્થા તળે આવ્યું, ત્યારે તે ઘણું ખરૂં ઉજઠ હતું. વસતિને એક ભાગ જ રહ્યો હતો. જંગલ પાવવા અને ખેડૂતે ૧ ઈ. સન ૧૮૦૩ ના એં. સ. માં પાવાગઢ બ્રિ. અંગ્રેજના તાબામાં ગયું હતું. ડિ. માં સરજેઅંજન ગામમાં કેલકરાર થયા તેની રૂએ પાવાગઢ અને દેહદ સિંધિયાને પાછાં આપવામાં આવ્યાં હતાં. ( ગૂ. સ. સં. પૃ. ૩૭૦ )
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy