________________
*
*
*
૩૬૨ શ્રી જિનેક તનાવાદિ કાવ્ય સદેહ પાવક પ્રગટે નીરથી, હાર હોવે જે સાપ; મેટ તે કહે લેક કિયું કરે, જૂઓ વિચારી આપ. મેપિ૦ ૫ સાપણું સેડ ન ઘાલીયે, જે પણ ગેરી હેય; મે બાઉલ બાથ ન દીજીયે, ઈમ જાણે સહુ કેય. મે પિ૦ ૬ બલતી ગાડર તું ગ્રહી, મંદિરમાં મત ઘાલ; મે સાપણ રેષ વિષે ભરી, તું હાથે મત ઝાલ. મ. પિ૦ ૭ સુખને કારણે ભલડા, કૌવચલતા મ ચલ, મો. એ સાચી ગુંજા ગણી, ચૂની કરી મમ તેલ. મેપિ૦ ૮ જનતણું એ બેટડી, ભામંડલ ભાઈ નામ; મે લક્ષમણ દેવર એહને, પતિ દશરથસુત રામ. મેપિ૦ ૯ પરણી કલ્પલતા જિસી, પરપરણી વિષવેલ છે. કેઈ સહસ તુજ કામિની, એ સંઘાતે ન ખેલ. મે પિ૦૧૦ છાની રાખી ન એ રહે, હિંગ તણી જેમ ગંધ; મેo વાત દશે દિશિ ચાલશે, એહશું પ્રીતિ ન બાંધ. મ. પિ૦૧૧ કાણુ કેચી કરબલી, કાલી કુબડી જાણ; મે પરણી જેડ પતેતડી, પદમણ તેહ પિછાણ. મે પિ૦૧૨ એહને ઈહાં રાખતાં, પૂરવ કરતિ ન ચૂક એ આપણ કુણ કામનું, રે હાંકી મૂક મે પિ૦૧૩ બોલે બોલાવે નહિ, સામું જૂએ ન જેહ, મો. તેહશું પ્રીતિ ન કીજીયે સુણ તું ગુણમણિગેહ મે પિ૦૧૪ પ્રીતિ કરે તિહાં કીજીયે, એ સહુ જગની રીત, મો. અJકરતાશું પ્રીતડી, એ કુણ કહીયે નત. મેપિ૦૧૫ લમણ સાથે આવશે, તેહને પતિ અહીં રામ, મે લેઈ જાશે નિજ કામિની, તેહનું સરસ કામ, મેપિ૦૧૬